________________
પ્રકરણ ૪૩ મું. જૈન બૌદ્ધ પછી વદિકામાં ઉસ્થલ પાથલ. ૪૫૧ પંડિતેઓ પુરાણે લખી વેદવ્યાસને લંકિત કર્યા તેનું શું કારણ શું આ વાત વિચારવા જેવી નથી? સ
વૈદિકમાં ધર્મની બાબતના ગ્રંથમાં મૂલના વેદોથીજ વિરૂદ્ધતા ચાલી આવે છે માટે એ જ વિષય ખાસ વિચારવા જેવો છે.
વૈદિક મતના કેટલાક નામીચા પંડિતોએ પિતાના લેખમાં એવું પણ જાહેર કરેલું છે કે–વૈદિક મતમાં કેટલીક અસુદ્ધતાઓ હતી તે જૈનોના જે મહાવીર થયા તેમને સુધારી. આ તેમનું જે કથન છે તે પિતાના વૈદિક ધર્મની મહત્તતા બતાવવા પુરતું છે, પરંતુ સત્યવસ્તુની સ્થિતિને બતાવવાવાળું નથી. કારણ કે-પુરાણોમાં લખાયેલા બ્રહાદિદેના સંબંધના લેખે, તેમજ મોટા મેટા ઋષિઓના સંબધના લેખો-ન્યાયથી વિરૂદ્ધ, નીતિથી વિરૂદ્ધ, લેકવ્યવહારથી વિરૂદ્ધ, કાલ નામથી વિરૂદ્ધ, પૂર્વાપર સંબંધ વિનાના અનેક પ્રકારના લેખે દેખીને તેમાં આંખ મીચામણાં કરી હોય તે તેમના લેખો સત્ય વસ્તુની સ્થિતિને પ્રગટ કરવાને માટે લખાયા છે એમ કેવી રીતે માની શકાય ?
જૈન અને બૌદ્ધની વિશેષ જાગૃત થયા પછી કેવળ પુરાણ માંજ નવું ઉમેરાયું એમ નથી. પરંતુ બ્રાહ્મણ ગ્રંથમાં, તેથી વિશેષ ઉપનિષદાદિક ગ્રંથમાં પણ-યજ્ઞ યાગાદિની માન્યતા વાળા પ્રાચીન વેદેથી ઘણું ફેરફાર વાળું લખાણ થએલું છે. એટલું જ નહી પણ ખાસ વેદમાં પણ અનેક પ્રકારની નવીન નવીન પ્રકારની કૃતિઓ બનાવીને દાખલ કરવામાં આવી છે. એમ હું મારા અનુભવથી કહું છું. અને આ વાત મણિલાલ નભુભાઈ દ્વિવેદી પંડિતજીના ખ્યાલમાં આવવાથી પોતાના સિદ્ધાંત સાર નામના પુસ્તકના પૃ. ૪૩-૪૪માં નીચે પ્રમાણે લખી ગયા છે-યજ્ઞ પુરૂષ નજદેવ કલ્યા. અને પ્રજાપતિ બધાના મેખરે આવી બ્રહ્મા રૂપે પૂજાતે થયો. આ વાતથી વિચાર કરો કે–ષ્ટિ કર્તાના સંબંધ વાળી જે યજ્ઞ પુરૂષના નામથી અને પ્રજાપતિના નામથી કૃતિઓ લખાઈ છે તે નવીન રૂપથી લખાઈને ઋગવેદના દશમા મંડલમાં દાખલ નથી થઈ એમ કર્યો સુજ્ઞ પુરુષ કહી શકે તેમ છે ? એટલું જ નહી પણ યજ્ઞ પુરુષની કૃતિ વિરાટ પુરુષના નામથી પ્રાયે ચારે વેદમાં દાખલ કરી દેવામાં આવી છે.
અને પ્રજાપતિના સંબંધવાળા લેખે કે વિચિત્ર પ્રકારથી અનેકાનેક ગ્રંથમાં અપાયેલા છે તે મારા આ ચાલુ ગ્રંથથી પણ જોઈ શકાશે.
મેટા મેટા પંડિતે થઈ સત્યવસ્તુના શેપને ખ્યાલ છોડી દઈને બાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org