________________
૪૫ર
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
www~~
દાદાને કક્કો ખરે કરવાના પ્રયત્ન કરી જણાય તે પછી આથી વધારે શોચનીય શું? અને મારા જે અન્ન તેરે શું લખી શકે?
હતે એમજ સમજુ છું કે દ સમયના ત્રષિઓ ભદ્રિક અને શ્રદ્ધા પિત પિતાના પરિચિત ઇંદ્રાદિક દેવેની પ્રાર્થના કરતા અને સ્વાભાવિકપણે કાર્યની સફલતા થતાં દેવની કૃપા થએલી સમજતા અને તેવા તેવા પ્રકારની છછાઓને આધીન થએલા વખતે વખત પ્રાર્થનાઓ કર્યા કરતા. તેઓ અનેક પ્રકારની વ્યવહારિક વિદ્યાઓ સારી રીતે જાણતા તેથી વિદ્યાર્થિઓને પણ ભણાવતા અને પિતાને સુખે સુખે નિર્વાહ કર્યા કરતા.
પરંતુ જેનોના સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુને–તત્વ પ્રધાન ધર્મ અને બૌદ્ધોને નીતિ પ્રધાન ધર્મરાજા મહારાજાઓમાં વાયુવેગે પ્રસરતે જોઈ વૈદિક મતના પંડિતે તેમના સામે પડયા પરંતુ છેવટે તેઓ બધેથી હલકા પી જતાં પિતાના વૈદિક મતને ટકાવવા જૈન અને બૌધ મતના વિષયોને આશ્રય પક નવીનરૂપ ઉપનિષદેને માર્ગ સરૂ કરતાં જેમ જેમ તેમનામાંથી હાથ લાગતું ગયું તેમ તેમ પિતાની અનુકુળતા પ્રમાણે પિતાના ગ્રંથમાં દાખલ કરતા ગયા તેથીજ તેઓ ઉપનિષદની એક વાકયતા કરી શક્યા નથી. શંકરાચાર્યના અત્યાચાર પછી જૈનોનાં પુસ્તક હાથ ચઢતાં તેમના ઇતિહાસને ઉધે છત્તો લખી અઢાર પુરાણે વ્યાસજીના નામથી જાહેર કરી તેમને કલંકિત કર્યા છે આમાં વાસ્તવિક સત્ય શું છે તેને વિચાર કરે.
- તે પછી વૈદિક ધર્મની અશુદ્ધતામાં મહાવીરે સુધારે કર્યાની વાત કયાં ટીકી શકે તેમ છે? પ્રસિદ્ધમાં મુકેલ જુવ પુરાણાનુંક્રમણિકાને લેખ. જેનોના મહાવીરે વૈદિક ધર્મમાં સુધારે કર્યાની વાત કે ઈપણ રીતે બંધ બેસતી કરી શકાય તેમ છે કે નથી પરંતુ વૈદિક ધર્શવાળાઓએ જૈન અને બૌદ્ધધર્મના વિયેમાંથી લઈવેદથી તે પુરાણ સુધીમાં મોટા ફેરફારની સાથે ઉંધુ છતું કરી તાવના વિચારકોને એવા તે ગુંગલાવી દીધા છે કે તેમને કોઈ પણ પ્રકારથી સત્યતાને માર્ગ જલદી હાથજ આવી શકે નહી. બને તરફના ગ્રંથને વિચાર કરી લેતાં એજ નિર્ણય ઉપર આવીને અટકવું પડે છે જો કે તેઓ હતા તે સાક્ષરે પરંતુ સર્વજ્ઞતાને ઈન્કાર કરી પિતાની સત્યનિષ્ઠાને બાજુ પર રાખી, વિપરીત સ્વરૂપને ધારણ કરી, પિતાની મરજી પ્રમાણે પોતાના ગ્રંથમાં લેખ લખતા રહ્યા. બને તરફના ઇતિહાસરૂપ આ મારા ટુક લેખથી પણ આપ સજજને સંપૂર્ણ વિચાર કરી શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org