________________
પ્રકરણ ૪૩ મું. વિષ્ણુ–પ્રતિવિષ્ણુઓ રાજાઓ છે, દે નથી.
આ હજારની નહિ પરંતુ લાઓની ગણત્રીના આંકડા ઉપરથી જગતની અનાદ્યનંતતાની કલ્પના સાધારણ રીતે થવા જેવી છે.”
જગપર જેન દષ્ટિએ જગત્ ” એ નામનો લેખ બીજા પ્રકરણથી – આ જગત્ અનાદિકાલથી કેવા સ્વરૂપથી ચાલતું આવેલું છે અને કેવા સ્વરૂપથી ચાલ્યું જવાનું છે. તેને તુલના દષ્ટિથી ખ્યાલ અને મનન કરી મધ્યસ્થ દૃષ્ટિથી ગ્યાએગ્યને વિચાર કરો. H.
પુરાણના વિષયમાં પંડિતોના મતે. પંડિત ગુરૂદત્ત વિદ્યાર્થિના લે. પૃ. ૯૧ ૯૨ થી જુવો-“ઉપનિષદતત્વશાસ્ત્રનાં દર્શનેની સાથે પુરાણની પહેલાંનાં છે. જ્યારે આપણે આ બધુ ધ્યાનમાં લઈએ છીએ ત્યારે એવા અનુમાન ઊપર આવ્યા વગર રહેવાતુ નથી કે બીજે કહીં નહિ તેહિંદુસ્તાનમાં તો વેદના પ્રાચીન જીવનમય થર્મના ભ્રષ્ટ અવશેષ રૂપે પુરાણે ઊત્પન્ન થયાં છે.
- જ્યારે મનુષ્યના અજ્ઞાનથી વૈદિક શબદના યૌગિક અર્થોનું વિસ્મરણ થઈ ગયું અને તે શબ્દના વિશેષ નામ રૂપે અર્થ કરવામાં આવ્યા ત્યારે એવાં ભ્રષ્ટ પુરાણ ઉભાં થયાં કે જે હાલના મૂર્તિપૂજક હિંદુસ્તાનને શાપ રૂપે છે.” “પ્રાચીન શબ્દોના પ્રાથમિક અને લેષ થવાથી આ પ્રમાણે પુરાણે ઊત્પન્ન થઈ શકે.” એમ છે. મેકસ મ્યુલર પણ કબૂલ કરે છે. તેઓ જણાવે છે કેસત્યનું પુરાણમાં ભ્રષ્ટ રૂપાંતર એવી પદ્ધતિથી થાય છે કે જેને “વિવાદની વૃદ્ધિ, અને અધઃપાત અથવા ધર્મનું વિવાદાત્મક સ્વરૂપ કહી શકાય.”
(પૃ. ૯ર૩ માં) પોતેપહેલેથી માની લીધેલા ખ્યાલે છે દેવાને યૂરોપીયન વિદ્વાને એટલી બધી આનાકાની કરે છે કે-ફેડરિક પિન્કટમહને એ અસરના તરીકે ઈગ્લેંડથી લખે છે કે
જે ભાષ્યકારોની હાલ અત્યંત પ્રશંસા કરવામાં આવે છે તેઓની પાસે વૈદિક શબ્દ સંજ્ઞાનું જ્ઞાન મેળવવાનાં આપણી પાસે હાલ છે હેમના કરતાં વધારે સાધનો નહોતાં-એ તખ્તારો મત મને ખરો લાગે છે. એ અને તહે પુરાણો ને અર્વાચીન ગ્રંથ ગણો છે તેમાં તહે તદ્દન ખરા છો. પરંતુ હિંદુસ્તાનના પૌરાણિક ખ્યાલે પુરાણોમાંથી આવ્યા એમ અનુમાન કરવામાં તહેં ખોટા છો,
વેદ તેિજ કે જે હિંદુસ્તાનને પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે હેમાંજ પુષ્કલ પિૌરાણિક બાબતે છે.”
વૈ8
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org