________________
પ્રકરણ ૪૩ મુ જૈન વેદિકમાંની ૮૪ લાખ જીવાનીં ચેાનિએ.
૪૫૬
એલા એકાદ મડલથી આ નવીન વેદેનું મંધારણ થએલું, તેથીજ આજકાલના પંડિતો માલખ્યાલ વાળુ કહે છે. તેથી સત્ય ધર્મનુ સ્વરૂપ-ન તે વેદોથી બંધ એસતુ કરી શકાય, તેમજ ભિન્ન ભિન્ન દિશાને ખતાવનારી ઊપનિષદોથી પણ અધ બેસતુ ન કરી શકાય. હવે–ખાકીમાં રહ્યાં પુરાણા તેને તે દુનીયા દેખવાને પણ આતુર નથો.
જૈન અને વૈદિક માન્યતા પ્રમાણે ૮૪ લાખ જીવાયેાનિ
જૈન માન્યતા પ્રમાણે—
જવાના ભેદનાં નામ
એક વર્ણો, એક ગંધ, એક રસ અને એકજ સ્પ` હૈાય તેવા સ્થાનમાં ઉત્પન્ન થતા જવાની ચેાનિ એકજ ગણાવેલી છે, જયાં વધુ ગંધાદિક ફરી જાય ત્યાં બીજી ચેાનિજ ગણાય. જો તેમાં એક જાતિથી બીજી જાતિના જીવો ઉત્પન્ન થએલા હાચ તેા તેમનાં કુલ જુદા જુદાં હાય પણ તેમની યાનિ તે એકજ માનવામાં આવે છે એજ પ્રમાણે ચેાનિ અને કુળના ભેદનું સ્વરૂપ સર્વત્ર સમજવુ, એકજ ચેાનિમાં કુલા અનેક હાય છે તે બીજા ગ્રંથાથી જાણી લેવુ, અહિં તે માત્ર કચા જીવાની કેટલી ચેાનિયા હોય છે તેનીજ ગણુત્રા નામ માત્રથી જણાવીએ છીએ ચેાનિસ ખ્યા ...સાત લાખ ચેાનિએ (૭૦૦૦૦૦ ) ....સાત લાખ ચેાનિએ (૭૦૦૦૦૦) ....સાત લાખ ચેાનિએ (૭૦૦૦૦૦ ) ...સાત લાખ ચેાનિએ ( ૭૦૦૦૦૦ ) ....દશ લાખ ચેાનિએ (૧૦૦૦૦૦૦ ) ...ચૌદ લાખ ચેાનિએ ( ૧૪૦૦૦૦૦ ) ....બે લાખ ચેાનિએ (૨૦૦૦૦૦ ) ...બે લાખ ચેાનિ (૨૦૦૦૦૦) ....બે લાખ ચેાનિએ (૨૦૦૦૦૦) ....ચાર લાખ યાનિએ (૪૦૦૦૦૦ ....ચાર લાખ ચાનિએ ( ૪૦૦૦૦૦)
ચાર લાખ ચેાનિઓ ( ૪૦૦૦૦૦ ) ...ચૌદ લાખ ચેનિયા ( ૧૪૦૦૦૦૦)
પૃથ્વીના જીવાની પાણીના જીવાની અગ્નિ જીવાની વાયુ જવાની
પ્રત્યેક વનસ્પતિ જીવાની સાધારણ વનસ્પતિ જીવાની એ ઇંદ્રિય જીવાની ... ત્રણ ઇંદ્રિયાવાળા જીવાની ચાર ઈત્રિચાવાળા જીવાની ચારે પ્રકારના દેવતાના જીવાની સાતે પ્રકારના નારકીના જીવાની તિય ચ પંચેન્દ્રિય જીવેાની મનુષ્ય દેહધારી જીવાની
૮૪૦૦૦૦૦
સર્વોના સરવાળે કરતાં આ ૮૪ લાખ ચેાનિએ તમામ જીવાની મલીને થાય છે એમ જૈન ગ્રંથામાં અત્યંત ખુલાસા પૂર્વક વર્ણવેલું છે. અને જૈનોનાં ઘણાં નાના માલકે પણ કહી બતાવવામાં અચકાશે નહી.
× વનસ્પતિના બે ભેદ છે જે પત્ર, પુલ, ક્લાદિકમાં એકક શરીરમાં એકૈક જીવ હાય તેને પ્રત્યેક વનસ્પતિના નામે ઓળખાવેલ છે અને તે શિવાય શરણ, બટાકા ગાજર મૂળાદિકની જે કદ જાતિઓ છે તેના એકજ પિંડમાં અનતા જીવા ઉત્પન્ન થઈને રહેલા હોવાથી તેને સાધારણ વનસ્પતિના નામે જાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org