________________
. ખંડ ૧.
^vvvvvvv -
४७०
તત્ત્વત્રયી–મીમાંસા. બાદ્ધ અને જૈન સાહિત્ય વગેરેથી પ્રદ્યતનું અવંતીમાં અને શિશુનાગેનું મગધમાં એક કાલે રાજ્ય હતું એમ સિદ્ધ થાય છે. જુ
Cambridge History of India, VI, Ch. 13.
આમાં મારા બે બોલ–પુરાણકારેએ બુદ્ધના સમયમાં ગરબડ કરી એટલું જ સ્યા માટે મહાભારત જેટલા સ્કંદપુરાણકારે તે આધુનિક તેરમાં ચઉદમાં સૈકાના કુમારપાલ રાજાને આમ રાજાના જમાઈ લખીને કેટલી ગબડ કરી છે? તે સિવાય પ્રાચીન કાલના જૈન ઇતિહાસમાં છએ ખંડના કતા ૧૨ ચક્રવતીઓ અને ત્રણ ખંડના સ્વામી વિષ્ણુ, પ્રતિવિગણુઓને મોટા રાજાઓ બતાવ્યા છે તેમની સાથેના બધાએ સંબંધને તોડી નાખીને પુરાણકારેએ કઈને વિષ્ણુ ભગવાન તે કેઈને દાન, અસુર ઠરાવી તેમની સાથમાં બ્રમ્હા અને મહાદેવના નામે જે આપીને મૃત્યુલેકથી સ્વર્ગના દેવેની સાથે મેટી લડાઈઓ કરવાવાળા લખીને બતાવ્યા છે.
પુરાણકારોએ સમયાનુકુલ ધર્મની પ્રવૃત્તિ કરવા પૂર્વકાલમાં મરજી પ્રમાણે લખીને બતાવ્યું. પરંતુ આ પ્રકાશના સમયમાં પણ વર્તમાન કાલના કેટલાએક પંડિતો પિતાનું અને બીજાઓનું સમાધાન કરવા નવીન નવીન જુદી જુદી કલ્પનાઓ કરવા કમર કસી છે તેઓ શી સિદ્ધિ કરવા માગતા હશે?
સમયાનું કુલ વ્યવહારની પ્રવૃત્તિ કરી શકાય પણ ધર્મના અટ્ટલ સિદ્ધામાં કેવી રીતે ફેરફાર કરી શકાય? મોટા મોટા પંડિતે થઈ દુરાગ્રહનું દેરડું ખેંચ્યા કરે તેથી શું સિદ્ધ કરી લેવાના હતા ? સત્ય શું છે તે જોવાની બુદ્ધિ રાખે તેજ કલ્યાણકારી છે? '
| ઈતિ શ્રી વિજયાનંદ સુરીશ્વર (પ્રસિદ્ધ નામ આત્મારામજી) ના લઘુ શિષ્ય-દક્ષિણ વિહારી મુનિ અમર વિજય વિરચિત “તવત્રયી મીમાંસા ” નામના ગ્રંથ (જેન અને વૈદિકના દિગ્દર્શન રૂપે) જગતું કર્તા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના સ્વરૂપ નામને પ્રકરણ ૪૩ ના સ્વરૂપવાળો પ્રથમ ખંડ સમાપ્ત: ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org