________________
પ્રકરણ ૪૩ મુ. પ્રણમ ખંડની સમાપ્તમાં સૂચના. આ પ્રથમખંડના વિષયની ટુંકમાં રૂપરેખા.
જૈન માન્યતા પ્રમાણે—સ્વાભાવિક રીતે ઉતરતા-ચઢતા કાલના સ્વરૂપથી ચાલતી આવેલી આદિંત વિનાની, આ સૃષ્ટિ તેમાં છ વિભાગથી ઉત્તરતા–અવ સર્પિણીને, તેજ પ્રમાણે છ વિભાગથી ચઢતા-ઉત્સર્પિણીને. આ ઉતરતા અને ચઢતા બન્ને કાલનુ પ્રમાણ ૨૦ કોટા કાટિ સાગરોપમનું થાય, તેજ પ્રમાણે કુદરતથી સદા કાલ થતું આવ્યું અને ભવિષ્યમાં થયા કરવાનું. આમાં સમજવા નું સ્વાભાવિક ઋતુઓના ઉદાહરણથી. આ ચાલતા અવસર્પિણીના છ વિભાગની ટુકથી સમજૂતી—
૪૭૧
(૧) ચાર કાટાકાટી સાગરાપમના પ્રમાણવાળા, તેમાં મોટામાં મેટી કાયા, અને લાંબામાં લાંબાં આયુષ્યવાળાં, ધમ અનેક વિનાનાં, અત્યંત સુખી યુગલિક માણસા થાય. ( ૧ સુષમ સુષમ નામ. )
(૨) ત્રણ કાટાકાટ સાગરોપમના પ્રમાણવાળા, પહેલાના કરતાં કાયામાં અને આયુષ્યમાં ઘટતાં, ધર્મ-કમ વિનાનાં, યુગલિક માણસો, નિર ંતર સુખમાં જ રહેવાવાળાં. ( ૨ સુષમ નામ. )
(૩) એ કોટાકોટિ સાગરોપમના પ્રમાણવાળા તેમાં બીજા વિભાગવાળાના કરતાં કાયામાં અને આયુષ્યમાં ઘટતાં, ધર્મ-કથો પણ રહિત, છેવટના વખતના માણસેાથી કિચિત ફેરફાર થતા યુગલિક માનસેામાંથી સાત કુલ કરાની ઉત્પત્તિ થઇ, છેવટમાં સાતમા નાભિ ફુલકરને ત્યાં ત્રણ જ્ઞાન સહિત શ્રી ઋષભ દેવ તીર્થંકર થયા. ત્યાંથી યુગલિક ધમ દૂર થવા લાગ્યા અને ધીરે ધીરે વ્યવહાર પ્રવૃત્તિની સરૂઆત થવા લાગી. પછી તેમને દીક્ષા ગ્રહણ કરી તપના ચેાગથી કેવલ જ્ઞાન (સર્વજ્ઞ પણું) મેલવી લેાકેાને ધર્મના માર્ગ બતાળ્યા. ત્યાંથી ધર્મ કર્મની પ્રવૃત્તિની સરૂઆત થતી ચાલી. ચાથા વિભાગના પહેલાં અને ત્રિજાનાં ઘેાડા વિભાગ ખકાત રહેતાં શ્રી ઋષભદેવ ભગવાન્ મેક્ષમાં ચાલ્યા ગયા ( ૩ સુષમ દુષમ નામ )
(૪) ત્યાર બાદ–એક કાટાર્કટિ સાગરાપમમાં ખેતાલીશ (૪ર) હજાર વર્ષોની ન્યતાના પ્રમાણવાળા, ચાથા વિભાગમાં જે જે અનાબ્યા અન્યા છે તેના વિચાર અમે અમારા આ ચાલુ ગ્રંથમાં પ્રાયે ક્રમવાર જ
કરતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org