________________
પ્રકરણ ૪૩ મું.
રાજા આમનાં જમાઈ કુમારપાલ.
૪૬૮
આ પુરાણકારે મેરકના લખી બતાવ્યા છે. જેન હેમચંદ્રાચાર્યના પ્રતિબંધિત છે. તેના ઠેકાણે “જેન ઈદ્ર સુત્રબૌદ્ધ ધીમીંએ પ્રેર્યો” આમાં સત્યતા કેટલી?
વળી બીજી વાત એ છે કે-વ્યાસજીએ યુધિષ્ઠિરને કહ્યું કે-“સામો નાન્ન મ્ ાદ” આમ રાજા થઈ ગયો. તે શું રાજા આમ અને કુમારપાલના પછી વ્યાસજી થએલા માનવા ?
આગળ બ્રાહ્મણોએ બહાદુરી કરી તે પણ જુવેદ –
તેઓ રામેશ્વરમાં રામની ચીડી લેવા જતાં રસ્તામાં હનુમાનજીએ સારવાર કરીને બે બગલે ના કેશની બે પુઓ આપી. તેમાંથી ડાબા બગલના કેશની પુદ્ધ લઈને કુમારપાલના રાજદ્વારમાં ફેકી કે તરતજ સિન્ય સાથે અંતર સુધાં બળીને ભસ્મ થઈ ગયુ. અને નગ્ન ક્ષપણકે જીવ લઈને ભાગ્યા. અને કુમાર પાલને તે દાજ બનાવી દીધે. ખેર (
તને સમજાવીને કે તોફાન મચાવીને ?) કૃષ્ણ ભગવાનની પાસે પગ ધવડાવનારાઓ બ્રહ્મપુત્રે કુમારપાલને દાસ બનાવે તેમાં આશ્ચર્ય શું?
જે મોટા મોટા પુરાણના લેખકે આધુનીક પ્રત્યક્ષ જેવા ઈતિહાસમાં પણ ઉધું છતું લખીને દુનીયાને ઉધા પાટા બંધવવાને જરા પણ પાછી પાણી નથી કરતા, તેવા પુરાણકારે સત્યનિષ્ઠ રાખી પ્રાચીન ઇતિહાસના વિષયે સત્ય રૂપે લખી ગયા હોય એમ માની શકાય ખરૂ કે?
અસત્યાગ્રહ છોડી સત્યને શેઠે તે પંડિત
વસંત. વર્ષ ૨૭ મું. અંક ૧૨ માં પૌષ સંવત્ ૧૯૮૫ ને માસિકમાં પૃ. ૪૭૦ થી યાદોનું કુલ એ નામના લેખમાં-દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી પૃ. ૪૭૧ માં નીચે પ્રમાણે જણાવે છે– *
બુદ્ધના સમયની બાબતમાં આ રીતની પરીક્ષા શકય હેવાથી આ દેશના ઈતિહાસના અન્વેષકેએ ઈ. સ. પૂર્વે ૬૦૦ પછીના વખત માટે પુરાણોક્ત વંશને ખૂબ કસી જોયા પછી એને આ દેશને ઈતિહાસ ઉકેલવામાં ઘણો લાભ લીધે છે, પણ એ સમયના વંશમાંયે પુરાણમાં ગરબડ થઈ છે. પ્રત અને શશુ નાગને મગધના વંશમાં અનુક્રમમાં પુરાણે મુકે છે. જ્યારે વૃહત્કથા, પ્રાચીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org