________________
४६६ તત્વથી–મીમાંસા.
ખંડ ૧ તેની પહેલી કલમમાં જણાવવામાં આવ્યું છે કે હિંદુસ્તાનમાં જે ધર્મ ચાલતું હતું તેના કરતાં કોઈ વધારે ઉંચા અને પવિત્ર ધર્મને પરિચય ગીતાના રચનારને થયે હતે.” આ ઉપરથી પણ જણાવવાનું કેજેન અને બોદ્ધોને ઈતિહાસ ચેકસ રૂપે બહાર પd ગયા પછી પુરાણત્પત્તિ અને તેના અરસામાં ગીતાની ઉત્પત્તિ થઈ છે એ વાત સત્ય છે-કેમકે
જૈનોના ૨૪ તીર્થકરે અને બોદ્ધોના દશ બોધિસત્વના અનુકરણ રૂપે પૌરાણિકોએ ૨૪ અને દશ એમ બે વખતે વિષ્ણુના અવતારની કલ્પના ઉભી કરી. તેમાં જૈનોના ર૪ માંના અદ્યતીર્થકર શ્રી ત્રાષભદેવ છે તેમને પુરાણકારે એ પિતાના ૨૪ માં આઠમા ક૯યા. અને બુદ્ધને પિતાના દશ અવતારમાં નવમા કલા પુરાણકારોએ જૈનોના શ્રી ઋષભદેવને અને બૌધોના બુદ્ધને પિતાના અવતારોની કલ્પનામાં કયાંથી લાવીને ગોઠવ્યા? પ્રથમ દશ બોધિ સત્ત્વના અનુકરણ રૂપે-મસ્પાદિક દેશ અને પાછળથી જૈનોના ૨૪ તીર્થકરોના અનુકરણ રૂપે ૨૪ અવતાર પુરાણકારોએ ગોઠવેલા હોય? આ મારૂં અનુમાન વિચારવાની ભલામણ કરૂ છું. તે સત્ય રૂપ જ કરશે.
એજ વિષ્ણુના ૨૪ અને દશ અવતારની કલ્પના મનમાં ધારણ કરી ગીતાકારે લખ્યું કે-“હે ભારત ? જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ (ક્ષય) થાય છે, અને અધર્મને ઉઠા થાય છે ત્યારે હું મને પિતાને પ્રકટ કરું છું. સત્પના રક્ષણ અર્થે અને દુષ્ટના વિનાશ તથા ધર્મ ને બરાબર સ્થાપવા અર્થે હું યુગે યુગે જન્મ લઉં છું.”
આમાં આપણે જરા વિચાર કરી જોઈએ—–
જે વિષ) ને અનાદિકાલના પરમાત્મા કે પરમેશ્વર રૂપે આપણે માની એ તે તેમના માટે સત્પષે ક્યા? અને દુષ્ટ પુરૂષે કયા?
શું હિંસક યજ્ઞના કાર્યોમાં મચી રહેલા પુરૂષને સત્પરૂ તરીકે માનવા ? કે શમ, દમ, દયા, પરોપકાર આદિ કર્મોના ઉપદેશક અને પાલક ને સત્યુ તરીકે ગણવા? અથવા આ બેમાંથી દુષ્ટ કેને માણવા ? અથવા વિષ્ણુ ભગવાન અવતાર લઈ આ બે વર્ગમાંથી કયા વર્ગને નાશ કરે ? પુરાણુ કારે એ તે—શમ, દમાદિકના ઉપદેશક અને પાલક એવા જૈન અને બૌધ આ બે વર્ગના લેકેને નાસ્તિક બનાવવા માટે વિષ્ણુ ભગવાને અવતાર લેવાને ઉદ્યમ કરેલ બતાવે છે. શું આ લખવું પુરાણકારોનું સત્ય છે કે ? વળી ઈશ્વર પ્રેરિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org