________________
૪૫૦
તત્રયી-મીમાંસા.
, ખંડ ૧
પ્રકરણ ૪૩ મું. પુરાણના સંબધે વૈદિક પંડિતેના અનેક પ્રકારના વિચારે
મૂત્તિપૂજાને પાઠ હિંદુઓ બુદ્ધ પાસે શિખ્યા.
આર્યોના તહેવારોન ઈતિહાસ નામના ગ્રંથના પૃ. ૯૬ માં-બૌદ્ધ ધમ નાસ્તિકવાદી હવાને લીધે તે ધર્મને અને દેવપૂજા, મૂર્તિપૂજા અથવા દેવાલયને કશે સંબંધ હોય એમ સંભવતું નથી. પરંતુ હિંદુઓને મૂર્તિપૂજાને પહેલે પાઠ બુદ્ધના અનુયાયીઓએ જ શિખવ્યું. એમ પ્રાચીન ઇતિહાસ સાક્ષી આપે છે.”
ઉપરના લેખમાં-આનંદશંકર બાપુભાઈ લખે છે કે-“ પુરાણગ્રંથે એક રીતે બહુ જૂના છે, બીજી રીતે નવા છે. જૂના એટલા માટે કે કેટલીક કથાઓ ઘણીજ પુરાણ છે, બ્રાહ્મણ અને ઉપનિષદ્ કાલમાં એ ગ્રંથ હતા એમ જોવામાં આવે છે. અત્યારે જે દેખાય છે તે બેસક નવું છે.”
આમાં વિચારવાનું કે-બ્રાહ્મણ અને ઉપનિષદુ કાળમાં જે પુરાણુ ગ્રંથે હોત તો તે ગ્રંથની સાથમાં શું તેનાં નામે પ્રકાશમાં ન આવતાં કે? માટે આ કલ્પના યથાર્થ નથી, પણ ખાસ વિચારવા જેવી છે કલમ ચોથીમાં જણાવ્યું છે કે–પુરાણમાં સુષ્ટિ, પ્રલય, દેવતાઓ, પ્રજાપતિઓ વિગેરેના વંશે, મવંતરની કથાઓ, સૂર્ય અને ચંદ્ર વંશના રાજર્ષિઓનાં ચરિત્રે આ પાંચ વિષયે આવે છે. કાલ જતાં અનેક જાતને ઉમેરો થયો છે આ ઉમેરા સી કરતાં કંધ પું. પદ્મપુ. માં વિશેષ થએલો નજરે પડે છે.
( પુરાણોમાં લખાયેલી સૃષ્ટિ, પ્રલયાદિકની પ્રાચીનમાં પ્રાચીન જે વાતે દેખાય છે તે વેદ સમયના ઋષિઓને બતાવી ગયા જ ન હતા તે પછી આ અંતીદિય જ્ઞાન વિનાના પુરાણકારે ક્યા ઈશ્વરની પાસેથી ખેલીને લાવ્યા? અને તે લખાયેલી વાતે આપસ આપસના મેળથી નીતિ રીતિવાળી છે? કે દષ્ટિ સૃષ્ટિના સ્વરૂપથી વિરૂદ્ધરૂપે લખાયેલી છે? આ બધું વિચારવા જેવું છે કે નથી? વળી કાલ જતાં તેમાં અનેક જાતને ઉમેરે થયે છે તે પણ કયા ઈશ્વરની પાસેથી મેળવીને કરેલો સમજે ?
રાષિકત તિઓમાં ઉદાત, અનુદાન અને સ્વરિત સંજ્ઞાઓ અનેક પંડિતેએ મલી દાખલ કરી-ઈશ્વરની પ્રેરણા બતાવી. એકેકથી એક વિરૂદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org