________________
૪૪૮ તત્વત્રયી-મીમાંસા.
- ખંડ ૧ લખાએલે વિચાર કરવાને છે. તેથી કેટલાક મારા અને બીજાને વિચારે મુકતાં અગ્ય નહિ ગણાય.
કલમ પહેલીમાં-“પુરાણુ ગ્રંથ જુના નવા છે. અત્યારે જે રૂપમાં દેખાય છે તે બેશક નવું છે.” આમાં વિચારવાનું કે–અત્યંત પ્રાચીન વેદ કાલના મેટા મનાતા ઋષિઓ પાસે પણ જે જ્ઞાન ન હતું તે જ્ઞાન અંતક્રિય જ્ઞાન વિનાના પુરાણકારે કયાંથી લાવ્યા? માનવું જ પડશે કે- જેન સર્વજ્ઞનાં વચને પુસ્તકારૂઢ થયા પછી કે બૌદ્ધાદિકના સમાગમ થયા પછી તેમના વિષને લઇ પોરાણિકેએ પિતાને મનગમતા પુરાણમાં ગોઠવ્યા. ઉદાહરણમાં જુવે અમારે પૂર્વને લેખ, અથવા પૌરાણિક કપેલા ૨૪ અને દશ અવતારે. જેનોના આદ્યતીર્થકર શ્રી રાષભદેવને-આઠમ, અને દશમાં બુદ્ધને-નવમા અવતાર રૂપે પીરાણિકે એ ગોઠવ્યા. વિચારકેને ચેખું દેખાય તેમ છે કે જેને દ્ધના અનુકરણ રૂપે પૌરાણિકેએ અવતાર ગઠવી પુરાણે રચ્યાં.
ત્રિછ કલમમાં—“ જુદી જુદી વસ્તુઓના વૈદિક યજ્ઞ થતા બંધ થયા.” આ યોના સંબંધી કૂર કમ પણ જેન બૌદ્ધાની વિશેષ જાગૃતીથયા પછીથીજ છુટયું હતું. એ અનુમાન આપણું અગ્ય નથી.?
ચોથી કલમમાં લખેલી પાંચ બાબતે અદ્રિય જ્ઞાન વિનાના પોરાણિકે લાવ્યા ક્યાંથી? તેને વિચાર કરીને જુવો?
પાંચમી કલમમાં–અઢાર પુરાણ વ્યાસજીનાં કરેલાં કહેવાય છે તે વાત પણ યથાર્થ નથી. તેને સંબંધે નીચેના લેખે વિચારવા જેવા છે.
આર્યોના તહેવારને ઇતિહાસ– - (૧) પૃ. ૯૭ માં-“ વેદકાલ પછી બૈદ્ધધર્મની વખતે પ્રથમ મુર્તિ પૂજાને રીવાજ પડે. અને પછી પુરાણે રચાયાં, તે કાલમાં એટલે ખ્રિસ્તી શકના પ્રારંભથી સુમારે પાંચસે છસો વર્ષ દરમિયાન જ્યાં ત્યાં દેવાલયેજ નજરે પડવા લાગ્યાં. જ્યારે બૌદ્ધ ધર્મના ઉપાસકેનું અનુકરણ કરીને હિંદુઓએ દેવાલય સ્થાપન કર્યા ત્યારે તેમને સ્વભાવિક રીતે વેદ પ્રણિત યજ્ઞ યાજ્ઞાદિકને ત્યાગ કર્યો.”
(૨) વળી–પૃ. ૯૮ માં-“છઠ્ઠા સૈકામાં એટલે પુરાણું અસ્તિત્વમાં આવવા લાગ્યાં ત્યાર પછી “દેવતાઓની મૂતિઓ” બનાવવાને રીવાજ પડશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org