________________
- તાત્રયી–મીમાંસા.
ખંડ ૧
મહાભારત જ ગણાય છે. તે પણ વ્યાસ થઈ ગયા પછીથી વિસ્તારવાળે ઘણા લાંબાં કાલે લખાય છે, છતાં પણ તે ગ્રંથ વ્યાસના નામથી જ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે પછી પુરાણે તે ઘણાજ લાંબાકાલે લખાયાં છે છતાં પણ તે અઢાર પુરાણે વ્યાસના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ વિષયમાં કઈ પુછશે કે તે પરાણે વ્યાસે તે લખ્યાં નથી તે પછી વ્યાસના નામ ઉપર ચઢાવી દેવાનું પ્રજન શું હશે? વેદૃનું બંધારણ જોતાં પ્રયોજન એવું સમજાય છે કેજે કાળે ખેરાકમાં માંસાદિકને પ્રચાર વિશેષપણે ચાલતું હશે, તે વખતે ધર્મના બહાને છુટથી માંસ મેળવવા માટે સુગમતાવાળે રસ્તો બનાવવા અતાહિંય જ્ઞાન વિનાના સ્વાર્થી પંડિતે, કુદરતના બનાવને લક્ષમાં લઈ અચાએ રચતા ગયા હોય, અને હોમ હવન કરી સાથે પિતાનું પણ ગુજરાન ચલાવતા ગયા હોય, તેથી તેમને પૂર્વકાલના ઈતિહાસનું વિશેષ જ્ઞાન હેય એમ જણાતું નથી. તેથી જ તે કાળ વિશેષને આજ કાલના વિદ્વાને બાળકાલ તરીકેની ગણત્રીમાં ગણી કાઢે છે. જેનોના તીર્થકરે ૨૪ સર્વરે, એક એકથી એક ઘણા ઘણા લાંબા કાલે થયા છે. તેમાંના જે વશમા પાર્શ્વનાથ, અને ચોવીશમાં મહાવીર સ્વામી, તેમને જ સંબંધ નીકટપણે રહે છે, તે કાલને ગણત્રીમાં રાખી આજકાલના વિદ્વાને ઈ. સ. પૂર્વેના આઠમા સૈકામાં તે અવશ્યજ મુકે છે, જેનોના ત અને ઈતિહાસ પણ તે સમયથી જ ચોક્કસ થઈ ચુકેલા મનાય છે અને તે સર્વાના મુખથી પ્રગટ થએલા છે. તે જૈનોના ઇતિહાસમાં -૨૪ તીર્થકરે, ભરતાદિ (૧૨) બાર ચક્રવર્તીએ, અને વાસુદેવાદિકનાં નવ વિકે વિગેરે અનેક કથાઓને સંગ્રડ છે, આ આપણે ચાલતા ઈતિહાસના પૂર્વેને કાલ કેવા પ્રકારને ચાલતું હતું. તેમજ ભવિષ્ય કાલમાં પણ કેવા પ્રકારને કાલ થવાને છે. એ બધાએ પ્રકારનું વિવેચન ચેકસ સ્વરૂપથી કરીને બનાવેલું છે. તે જૈનીના ગ્રંથમાંથી, અને તેજ પ્રમાણે બોધના ગ્રંથમાંથી. બ્રાહ્મણ પંડિતે અનેક પ્રકારના વિષયને ગ્રહણ કરતા ગયા, અને તે પુરાણોમાં મન કલ્પિત ઉધા છત્તા સ્વછંદપણથી ગોઠવતા ગયા. તેથી તે બધાએ ઈતિહાસ આજકાલના શેક પંડિતેને અશ્રધેય રૂપને થઈ પડે છે. વૈદિક મતમાં જૂનામાં જૂનું ઈતિહાસનું પુસ્તક મહાભારતજ ગણાય છે. તે પણ જેનોના ઇતિહાસ કાલથી ત્રણ વર્ષથી પાછલને જ છે. તેથી આમાં વિચારવાનું કે અતીંદ્રિય જ્ઞાન વિનાના તે વૈદિકમતના પંડિતે પૂર્વકાલને વિશેષ ઈતિહાસ કયાંથી લાવ્યા?
ધર્મ વર્ણન પૃ. ૮૬ વિષય ૩૩ છે. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. પુરાણને લેખ આપતાં પાંચ કલમે નીચે પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org