________________
પ્રકરણ ૪૨ મુ. વેદના રથપર શિવ. દક્ષના યજ્ઞમાં અનાદર. ૪૪૧ પુરાણકાર એ શિવઅને વિષ્ણુની અનેક વાર્તાઓ રચીને પોતપાતાના પ્રિય દેવતાનુ' મહત્વ વધારવાના પ્રયત્ન કર્યાં છે. ઇત્યાદિ. ”
આજ ગ્રંથકારે–પૃ. ૧૫૩ માં લખ્યું છે કે “ ઇંદ્ર અને વિષ્ણુ, એમના કૃત્યાના વિચાર કરીએ તે તે કાલ્પનીક પુરૂષ ન હેાતા પણ ઐતિહાસિક પુરૂષ હતા એમ દેખાય છે. ’
(૧૪) આ બધા લેખામાં જૈનોની માન્યતા છે તે જુવા-ઈંદ્રો છે તે વય દેવતાઓના રાજાએની પદવીના ધારક મેાટા દેવતાએજ છે, પણ તે એક નથી, અનેક છે. મૃત્યુલેાકમાં—અખંડિત ત્રણ ખંડના પાલક રાજાઓને વિષ્ણુ કહે, વાસુદેવ કહે, કે ચાહે તે અધ ચક્રીઓ કહે પણ તે બધા મહાનુ રાજાઆજ છે અને તે પ્રતિવિષ્ણુઓને મારી પોતે સુખના ભાગ લેગવવા વાળાજ છે. ઉંદરા ખાદે અને ભારીન્ગ બેગવે તેવા ન્યાયરૂપે થયેલુ છે, પરન્તુ તે વાસુદેવે ( વિષ્ણુએ ) તે સમયમાં પરમાત્માના સ્વરૂપને મેળવવાળા મનાએલા નથી. આ અવસર્પિણીના કાળમાં જુદા સમયમાં અને જુદી જુદી વ્યક્તિ રૂપેના ખધા મેળવતાં અનાદિના નિયમ પ્રમાણે ગણુર્ગાના નવજ થયા છે. તેમના કિંચિત્ વિચાર અમેએ આ ગ્રંથમાંજ આપેલા છે, તેને જુવા અને સત્યાસત્યને નિર્ણય કરે ?
( ૧૫ ) વેદના રથ ઉપર ચઢી ‘ શિવ ’દૈત્યને મારવા ચાલ્યા. મત્સ્યપુરાણુ અધ્યાય ૧૮૭ મો. લે ૧ થી ૫૬ સુધીના ભાવાથ,
“ મહાદેવે ત્રિપુર નામના દૈત્યને મારવાના વિચાર કર્યાં અને ચાલવાની તૈયારી કરો, તેમાં વાસુકી સની ધનુષ દોરી બનાવી, ચાર વેદોના ચાર ઘેાડા અને રથપણ વેદેનેાજ બનાવ્યા, અશ્વની કુમારાને ઘેાડાની લગામ રૂપે બનાખ્યા, રથના પૂરાપર ઈંદ્રને બેસાડયા અને બ્રહ્મા, વિષ્ણુ આદિ સર્વ દેવતાઓને પરિવાર સાથે લઇને ચાલ્યા. છેવટે ત્રિપુર દૈત્યેના ઉપર-અગ્નિ ખાણ છેડી– અપરાધી, નિરપરાધી, પશુ, પંખીઓ, પુરૂષો સબાલબચ્ચાની સાથે સ્રીયેા આદિ તેમજ તેમનાં ઘરાં ખારાં, વાડીઓ, વાવડીએ આદિ સવ બાળીને ભસ્મ કરી નાખ્યુ.
ભાણાસુર નામના દૈત્ય પણ પોતાનુ' ત્રિપુર મળતુ જોઈને કહેવા લાગ્યા કે-“ યંતકિ ચિત્ પરાક્રમવાળા દેવતાઓ છતાં જે મારા નામ છે તે
56
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org