________________
પ્રકરણ ૪ર મું. દક્ષના યજ્ઞમાં શિવના અપમાનથી ઉત્પાત. ૪૪૩ પછી દક્ષે કહ્યું કે–તમો રૂદ્રો સર્વે વેદ બાદો છે? કેમકે વેદમાર્ગના ઋષિઓએ તમેને ત્યાગા છે. કેમકે તમે પાખંઓ છે, શિષ્ટાચારથી રહિત છે, કાળમુખા અને પાન કરવામાં રકત છે. ત્યારે શિવના ગણેએ કહ્યું–તમે બ્રાહ્મણો વૈદિકને માર્ગ આગળ ધરીને શુદ્ર યાજક છે, દલિદ્રો, ઘર ઘરમાં ભટકતાં બ્રહ્મ રાક્ષસે થશે.
મહાદેવજીએ કહ્યું-બ્રાહ્મણોને એમ ન કહેવાય કેમકે વેદ વાદમાં રત છે, અને ગુરૂઓ છે. પછી રેષયુક્ત ઋષિઓની સાથે દક્ષ રવસ્થાનમાં ગયા (અહિં પહેલો અધ્યાય થયે.)
(૨) હવે બીજા અધ્યાયમાં-દક્ષે યજ્ઞને આરંભ કર્યો, તેમાં વસિષ્ઠ, અગત્ય, કાશ્યપ, વામદેવ, ભુગુ, દધીચિ, વ્યાસ, ભારદ્વાજ, ગૌતમાદિ ઋષિઓ ભેગા થયા, પછી સાતમાં લેકથી બ્રહ્માને અને વૈકુંઠથી વિષ્ણુને પણ બોલાવ્યા. તેમજ કપાલે, ગાંધર્વો અને છેવટે અપ્સરાઓને ગણુ પણ ભેગે થયે. ઇંદ્રાણની સાથે ઈદ્ર અને રોહિણીની સાથે ચંદ્રાદિક સર્વ દે આવ્યા. વિશ્વકર્મીએ ભવન પણ બનાવ્યાં, દક્ષે સર્વેને સત્કાર કર્યો ત્યાં દધીચિએ કહ્યું કે મહાદેવ વિના તમારે યજ્ઞ શોભા પાત્ર નથી. એમ વિષ્ણુએ અને ઈદ્ર પણ કહ્યું આપણે બધા શિવને લેવા ચાલીએ તે વારે દક્ષે હસીને કહ્યું કે જે દેના દેવ વિષ્ણુ કે જેમાં–વેદ અને ય બધું એ રહ્યું છે તે તો આવેલા છે. તેમજ વેદો, ઉપનિષદે અને આગમોની સાથે સત્યકથી કપિતામહ બ્રહ્મા પણ આવેલા છે. તે પછી ભૂત પિશાચને પતિ કે જે નષ્ટાત્મા અને મૂઢ અને મત્સરી એવા શિવને બોલાવીને શું કરે છે? ચલાવે કામ, માત્ર એક દધીચીએ કહ્યું કે-શિવ વિના કાર્યમાં વિન થશે, માટે ઠીક નથી એમ કહી યજ્ઞમંડપમાંથી નીકળી ગયા. દક્ષે કહ્યું કે જાવા દ્યો વેદ બાને, ચલાવે
કામ ?
સખિઓની સાથે ક્રીડા કરતી દાક્ષાયણીએ (પાવતીએ) તમાસે જઈ શિવને કહ્યું “મારા બાપે તમને કેમ બોલાવ્યા નથી.” તમે ત્યાં જા. શિવે ઉત્તર આપે કે પ્રિયે ! માન, પાન વિના જાવું તે મને ઠીક નથી લાગતું. શિવની આજ્ઞા લઈ પાર્વતીજી પિતા દક્ષની પાસે પહોંચ્યાં.” (અહિં બીજો અધ્યાય પૂરો થાય છે.) . (૩) હવે અધ્યાય ત્રિજાની બીના કિંચિત લખી બતાવીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org