________________
પ્રકરણ ૪ર મું. કૃષ્ણસ્તુતિથી અસુર છોડાવે. કત્રિમ પુરૂષથી ભાગ્યા. ૪૩૧ હારી ગયા. પછી મહાદેવજીને ભક્ત બાણાસુર લડવા ગયો. કૃષ્ણજીએ ચક્રથી મારવાને વિચાર કર્યો. છેવટે મહાદેવજીએ કૃષ્ણની રતુતિ (ખુશામત) કરી ત્યારે તે છુટયો.”
આ કલમ અગીયારમીમાં વિચાર–ત્રેતાયુગનાકૃષ્ણજી, દ્વાપરના મહાદેવજી, એ બને કયા કાળમાં લડયા ? તેમજ જગતના કર્તા હરતા હોવા છતાં એકૈકનું કાંઈ કરી શકયા નહિ પણ મહાદેવજી હારી ગયા, એટલે મહાદેવને ભક્ત સપડાયો છેવટે મહાદેવને ખુશામત કરવી પડી. બીજા પુરાણો જોતાં– મહાદેવજીથી ઉત્પન્ન થએલા બ્રમ્હા અને વિષ્ણુને મહાદેવજીના પરિવારના ગણાય? આવા આવા પ્રકારના લેખો લખતાં પુરાણકારેએ કેવા પ્રકારની સદબુદ્ધિ વાપરો હશે?
(૧૨) શિવ-પરસેવાના પુરૂષથી ભાગી વિષ્ણુના શરણે ગયા.
પદ્મપુરાણ-પ્રથમ સૃષ્ટિ ખંડ અધ્યાય ૧૪ મો. પત્ર ૩૬ માં (મ. મી. પૃ. ૭૪)
મહાદેવજીએ બ્રમ્હાનું પાંચમું માથું કાપી નાખ્યું તેથી બ્રહ્માજીને પરસેવો થવે. લુસીને પૃથ્વી ઉપર ફેંકો. તેથી હથી આર સહિત પુરૂષ ઉત્પન્ન થઈ ગયે. તેને હુકમ માગે કે-આજ્ઞા ફરમાવો ? આજ્ઞા થવાની સાથેજ મહાદેવજીની પાછળ દોડ. ભયભીત થઈને મહાદેવજી ભાગ્યા. છેવટે વિષણુ છના શરણથીજ બચ્યા? ઈત્યાદી.”
- આમાં પણ જરા વિચારીએ–સત્યયુગના પ્રહાનું માથું, દ્વાપરના મહાદેવે જઈને કાપી નાખ્યું છતાં બ્રમ્હાજી જીવતા રહ્યા ? અને પરસેવે લુછીને પૃથ્વી ઉપર નાખતાં તેમાંથી ઉત્પન્ન થએલા માણસે મહાદેવજીને ભગાવ્યા.
વિચાર એ થાય છે કે-શુ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે દેવો જ્યારે લડ્યા ત્યારે મહેમાંધાજ લડયાના લેખે વાંચીએ છીએ કે-દેવતાઓએ અસુરના સંગ્રામમાં દોડયા દોડ કરી મુકેલી હાય, એમ ઘણા લેખેથી જણાઈ આવે છે. ત્યારે શું એ દેને લડવા માટે માણસે મળેલાં નહિ હોય? અથવા આટલે બધે માટે લાંબે કાલ ગમે તેમાં શું માણસની લડાઈ નહી થઈ હેય? આ વાત પણ સજજનેને વિચારવા જેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org