________________
-
પ્રકરણ ૪૨ મું. શિવજી-લંપટી. વિકલ. નિર્લજજ, ભયથી લાગ્યા. ૪૨૮ રાણીઓનું બ્રહ્મા પાસે જવું. વિષ્ણુએ કહ્યું કે તમે પાર્વતીજીની પાસે જા.
જ્યારે પાર્વતી પાસે સર્વે ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરી તેથી પાર્વતીજીએ કંઈ કર્યું શું આ સંભવિત છે કે ?”
(૯) “મહાદેવજીનું નિર્લજજ પણે ઋષિપત્નીઓની પાછળ દોડવું.” શિવપુરાણુ. જ્ઞાનસંહિતા. અધ્યાય ૪૨. (મ. મી. પૃ. ૩૬ માંથી)
“દારૂ વનમાં શિવના ભક્ત ઋષિઓ વસેલા, તે વનમાં લાકડાં લેવાને ગયેલા. કેવળ સ્ત્રી માત્ર દેખીને મહાદેવજીએ હાથમાં પુરૂષ ચિન્હ પકડીને તે ત્રાષિપત્નીઓને ઘણા પ્રકારને ત્રાસ આપે, વનમાંથી આવતા ત્રષિઓ આ બનાવ જોઈને શિવજીને લિંગ ત્રુટી પડવાને શાપ આપે. ઈત્યાદિક ઘણું બિભન્સ લખાણ કરેલું છે.”
(૧૦) વૃકાસુરના ભયથી જ્ઞાની શિવ ભટક્યા. ભાગવત. સ્કંધ ૧૦ મે. અધ્યાય ૨૮ માં (મ.મી. પૃ. ૯૨ થી,). વકાસુરને તેની માગણી પ્રમાણે મહાદેવજીએ વરદાન આપ્યું અને કહ્યું કે તું જેના ઉપર હાથ મુકીશ તે મરણને પ્રાપ્ત થશે. હવે તે દૈત્ય, પાર્વતીને જ લેવા મહાદેવજીને મારવા દોડ. શિવજી દૈત્યના ભયથી ભાગ્યા. સ્વર્ગ, પાતાળના ચારે ખુણ સુધી નાશ ભાગ કરી પણ શિવજીને કઈ રક્ષક મ નહિ. છેવટે વૈકુંઠમાં કૃષ્ણજીની પાસે પહોંચ્યા. કૃષ્ણએ ગમાયાથી બ્રહ્મચારીનું રૂપ ધરી વૃકાસુરને વંદન કર્યું અને પુછ્યું કે-હે શકુનીના પુત્ર? તું આટલો બધે લાંબા કેમ આવ્યું? કાર્ય હોય તે જણાવ, તને સાહાસ્ય આપીને પાર પાડી આપીશ. પેલા દૈત્યે મિષ્ટ વચનથી ભેળવાઈને પાર્વતીજીને લેવા સુધીનું બધું વૃત્તાંત કહી બતાવ્યું. એટલે કૃષ્ણજીએ કપટથી કહ્યું કે-શિવના વરદાનનું વચન અમે સાચું નથી માનતા, કેમકે શિવસે દક્ષના શાપથી પિશાચ બન્યો છે. છેવટે છલથી તેને જ હાથ તેના માથા ઉપર મુકાવીને કૃષ્ણજીએ તે વૃકાસુરને નાશ કર્યો, ત્યારેજ મહાદેવજીના જીવમાં જીવ આવે.”
આ કલ્પિત કથામાં શિવનું મહત્વ અને જ્ઞાન કેટલું? કુપાત્રને વરદાન આપી ભયથી ભાગવા જેટલું કે વધારે લેખકે મહાદેવને જ્ઞાની બનાવ્યા કે જ્ઞાન શુન્ય ?
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org