________________
પ્રકરણ ૪૨ મું. વિષ્ણુએ શિવ સેવ્યા. બ્રમ્હાના વિરોધમાં શિય.
૪૩૭
આ કથામાં વિચારવાનું કે-કાલસદિપક વિદ્યાધર ૨૪ મા તીથ કર શ્રીમહાવીરને પુછ્યું કે મને ભય કાનાથી છે ! ઉત્તરમાં-સત્યકીથી બતાવ્યેા. ત્યારે ત છોકરાને મારવા કાલસ’દીપકે પગમાં ઘાલ્યા, પણ તેના પિતા પેઢાલે છેડાવ્યેા. પછી વિદ્યાની સાધના વખતે વિઘ્ન કરતાં વિદ્યાદેવીએ પેલા કાલસીપકને હઠાગ્યે અને તે સત્યકીને સિદ્ધ થઇ, પછી સત્યકી તેની પાછળ પડસે. ઉંચા, નીચા ઘગેા ભાગ્યા પછી સત્યકીને ભુલાવામાં નખવા કાલસ’દીપકે પેાતાની વિદ્યાથી ત્રણ નગર બનાવ્યાં પણ સત્યકીએ પેાતાની વિદ્યાથી બાળીને ભસ્મ કરી નાખ્યાં. પછી ત્યાંથો નાશીને તે લત્રણ સમુદ્રના પાતાળ કલશામાં જઇને ભરાયા, પણ સત્યકીએ ત્યાં જઇને તે કાળસ’દોષને માર્યાં, આ બધે વિચાર અમે એ મહાદેવજીની ઉત્પત્તિના પ્રકરણમાં સવિસ્તર આપ્યા છે તે જુવા અને વિચારો ?. હવે આ શિવપુરાણુ માં એ કથા કેવા રૂપમાં ગેાઠવાઇ તે વિચારીએ-ત્રણ દૈત્યાએ તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ત્યાર બાદ બ્રહ્માએ-વિશ્વકર્માને આજ્ઞા કરી, એટલે તેને સેાનાના, લેાઢાના, ચઢીના કિલ્લા
સ્વ માંજ બનાવીને આપ્યું. અને તે મહાદેવજીએ જઈને બાળી ભસ્મ કરી નાખ્યા અને સાથે તે ત્રણે દૈત્યાના બાળ બચ્ચાંને પણ ભસ્મજ કરી નાખ્યાં. પ્રથમ જ્યાં સુધી બ્રહ્મા અને મહાદેવ ચોક્કસ રૂપે સત્ય સ્વરૂપના સિદ્ધ ન થાય ત્યાં સુધી શિવપુરાણવાળાએ ગેાઠવેલી વાત સત્યરૂપે કેવી રીતે માનીશકાય ?
( ૯ ) કૃષ્ણુજીએ ૧૬ માસ તપસ્યા કરી, શિવને પ્રસન્ન કર્યાં. શિવપુરાણ ધમ સંહિતા. અધ્યાય. ૨ જો. ( મ. મી, પૃ. ૪૯ )
“ શ્રી કૃષ્ણજીએ સાળ માસ સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યાં અને હાથ જોડીને દુલ ભ એવા આઠે વર માંગવાને લાગ્યા. ઇત્યાદિ.
27
આ શિવપુરાણના લેખથી પ્રથમ જોયું હતું કે-શ્રી કૃષ્ણ ભગવાને એક કરોડ અને સાઠ હજાર વર્ષાં સુધી શિવની આરધના કરી અનેક વો મેળવ્યા હતા. અને ફરીથી એજ પુરાણવાળા લખીને જણાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સાળ માસ સુધી તપકરીને શિવજીને પ્રસન્ન કર્યા, ત્યારબાદ હાથ જોટીને દુભ એવા આઠ વર માંગવાને લાગ્યા. આમાં જરા વિચાર થાય છે કે:-આ ત્રણ દેવામાં મેાટા કયા મનાયાં હશે ? એક વખતે બ્રહ્માજી મોટા થવા ઉભા થયા, ત્યારે તેમણે પેાતાનું મસ્તક ગુમાવ્યું હતુ. અને દક્ષ પ્રજાપતિએ મહાદેવજીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org