________________
તવત્રયી–મીમાંસા.
1 ખંડ ૧
અત્યંત પ્રાચીન કાળમાં રાષભદેવને છવ-સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી તેરમા ભવે મેક્ષે ગયા છે. તેમાં પાંચમે ભવ લલિતાંગ દેવ અને સ્વયંપ્રભા દેવીના સંબંધવાળે થયો છે. દેવતાઓના આયુષ્યથી દેવીઓનું આયુષ્ય અધું હોય છે, તેથી તે દેવી ત્યાંથી આવીને એક નિર્ધન બ્રામ્હણને ત્યાં સાતમી પુત્રી પણે ઉત્પન્ન થઈ છે.
યોગ્ય વયે ભૂખ અને તરસી અતિ દુઃખિની વનમાં લાકડાં લેવા ગયેલી ત્યાં કે ગુરૂના ઉપદેશથી અનશન (ખાવા પીવાનું બંધ ) કરી સુતી છે. આ તરફ લલિતાંગ દેવ, દેવીના વિરહથી વિવ્હલ થતાં તેને પૂર્વ ભવના મિત્રદેવે પિતાના અવધિજ્ઞાનથી તે દેવીનું સ્વરૂપ જાણીને લલિતાગને જણાવીને કહ્યું કે તારી સ્વયંપ્રભા દેવીને જીવ જે અનશન કરીને પડી છે તેને તારું દિવ્ય સ્વરૂપ જઈને બતાવે છે તે નિદાનપૂર્વક (મને આવતા ભવે ફલાણાને સંબંધ થાય) મરણ પામતાં તપના પ્રભાવથી ફરીથી દેવલોકમાં ઉત્પન્ન થતાં તારા સંબંધવાળી થાય. આવા પ્રકારથી રાષભદેવના જીવને લલિતાંગાણાના પાંચમા ભવે, તે સ્વયં પ્રભા દેવીને ફરીથી સંબંધ થયો છે.
આ અવસર્પિણીમાં પહેલવહેલે ધર્મ બતાવનાર તે રાષભદેવજ છે. તેમના પૂર્વભવેના સંબંધે બનેલી પ્રાચીનમાંની પ્રાચીન આ કથા છે. પુરાણકારે મહાદેવના સંબંધમાં એવા સ્વરૂપમાં લખી કે-“સતી સ્ત્રીના મરણથી મહાદેવજી શકાતુર થયા એટલે નારદજીએ ઠામ ઠેકાણું બતાવી મહાદેવજીનું ચિત્ત ઠેકાણે
આપ્યું.”
આમાં જરા વિચાર–મહાદેવજી દ્વાપરમાં થયાનું પુરાણકારે બતાવે છે. છતાં તેમને ખરે પત્તે આજ સુધી પુરાણથી પણ મળી શકતે નથી. છતાં આ પદ્મપુરાણુ વાળાએ પાર્વતીના ઠેકાણે મહાદેવજીની સતી સ્ત્રી બતાવી પણ વરાહ પુરાણવાળાએ પરમેષ્ટિના મુખથી ગણેશજીની ઉત્પત્તિ બતાવી પાર્વતીજીને તેનામાં મોહિત થએલાં બતાવી અસતીપણાને દેષ આરોપેલે છે. વળી એક લેખથી ગણેશજી પાર્વતીના પુત્રપણાથી પણ પ્રસિદ્ધ થયા છે. તેથી પુત્રમાં મહિત થયાનું કેમ સંભવે?
સ્કંદપુરાણવાળાએ જણાવ્યું હતું કે દક્ષ પ્રજાપતિએ પિતાના જમાઈ મહાદેવજીને અકુલીનતાદિક અનેક દેને આરોપ મુકી પિતાના યજ્ઞમાં બેલાવ્યા ન હતા, તેથી પાર્વતીજી સમાધાન કરવા પિતાની પાસે ગયાં, પણ અપમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org