________________
પ્રકરણ ૪૨ મું. હાથના મેલથી અને પરમેષ્ઠિના મુખથી ગણેશ. ૪૧૯ અને તેનું પાન કરતાં રહેલે ગમે, તે જમણું કુક્ષિને ફેને બહાર નીકળે. અગ્નિ દેવના પ્રભાવથી બીજું બાલક ડાબી કુક્ષિને ફેને બહાર નીકળ્યું. કૃતિકાએ બંનેને જોડી દીધાં તેથી તે કાર્તિકેયના નામથી પ્રસિદ્ધ થયે.
કલમ ત્રિછમાં-સ્કંદપુરાણુવાળો જણાવે છે કે-પર્વત ઉપર શિવ-પાર્વતીને ભંગ થતાં, જગત નષ્ટ થતું જોઈ, દેવેએ અગ્નિ દેવને ત્યાં મેક. તે અનેક આફતથી બચીને શિવના વીર્યને ભક્ષણ કરી ગયો. તે વીર્ય બધા દેવતાઓ ને પ્રાપ્ત થતાં ગર્ભવાળા થઈ ગયા. રેગી વૈદ્યને યાદ કરે તેમ દેવોએ વિષણુને સંભાર્યા. વિષ્ણુએ તેમની ચિંત્યા દૂર કરવા શંકર દેવને બતાવ્યા. એટલે બધાદે શંકરની પાસે ગયા. શંકરે વમન કરાવી દેવતાઓને સુખી કરી દીધા, માત્ર અગ્નિ દેવજ દુઃખી રહ્યો, તે પણુ શિવની સૂચનાથી તાપણુ રૂપે થયે. તાપ લેવાવાળી ત્રાષિપત્નીઓના અંગમાં શિવ વીર્યને પ્રવેશ કરાવી દઈને નિર્ભય થઈ ગયે. પણ ગષપત્નીએ પતિના શાપથી ખેચરીઓ બની ગઈ. તે પિતાના પાપને દૂર કર્વા હેમગરિની પાછળ જઈને તે વીર્યનું વમન કરી વાંસડાઓમાં ગુંડલી ગંગાજીમાં પધરાવી દીધું, એટલે તેમાંથી પમુખ કાર્તિકેય રૂપથી ઉત્પન્ન થયે. આમાં બીજે બધે વિચાર ભૂલના લેખેથી મેળવીને વિચાર કરવાની ભલામણ કરું છું.
(૪) હાથના મેલથી અને પરમેષ્ઠિના મુખથી ગણેશ ઉત્પન્ન થયા.
શિવપુરાણ જ્ઞાનસંહિતા. અધ્યાય ૩૨ ૩૩ માં (મ.મી. પૃ. ૩૩).
પાર્વતીએ પિતાના હાથના મેલથી ગણેશ ઉત્પન્ન કર્યો. દરવાજા ઉપર બેસાઈ પિતે સ્નાન કરવાને બેડી. મહાદેવજી ભિતરમાં જવા લાગ્યા ત્યારે ગણેશજીએ રોકયા. જબરજસ્તીથી પેશવા લાગ્યા ત્યારે ધકકા મારીને બહાર કાઢયા. પછી મહાદેવજીએ પોતાના ગણને લડવા મેકલ્યા, તેમને પણ ભગાવ્યા. પાછા ગણને લઈ પોતે સાથે ગયા તે પણ ગણેશજીથી ફાવ્યા નહિ, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને ઈંદ્રાદિક બધાને લઈને મહાદેવજી લઢવાને ચઢયા, પણ ગણેશજીએ પરીઘ લઈને મહાદેવજીની કમર (કેડ) ભાંગી નાખી, એટલે બધાએ દે નાશી છુટયા. છેવટે વિષ્ણુના છલથી મહાદેવજીએ ત્રિશલથી માથું કાપી નાખ્યું.
આગળ-મ. મી. ૫. ૧૧૪ માંની ટીપનીમાં વિશેષ જુઓ. આ શિવ પુરાણમાં ગણેશજીની ઉત્પતિ પાર્વતીના હાથના મેલથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org