________________
૪૨૨
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
કારમાં ઉત્પન્ન થયું. તેથી અંધકજ રહ્યો. આ વિકરાળ સ્વરૂપ દેખીને પાર્વતીએ શિવને પૂછ્યું કે આ કાણુ છે ? અને ક્રયા નિમિત્તથી પેદા થયા ? અને કાને પેદા કર્યાં ? અને એ કેનેા પુત્ર છે ? પછી શિવજીએ કહ્યું કે-એ તે અદ્ભુત કમ ચંડાળ છે, તે મારા નેત્ર ઢાંકયાં તેથી અંધકાર થયા, અને હાથના મદ જલથી એ ઉત્પન્ન થઇ ગયા. એનું નામ અધકજ પડશે.
વાસ્તવિકપણે તેા એ મારાથીજ ઉત્પન્ન થએલા છે. ઇત્યાદિક ઘણુ લખાણ લખેલુ છે. છેવટમાં અંધક અને શિવનુ મોઢુ યુદ્ધ થએલું બતાવેલું છે, તેમાં બ્રહ્મા, વિષ્ણુ આદિ બધાએ દેવા કુટાયાના ખ્યાલ આપેલા છે.
અનેક સંકટામાંથી વિષ્ણુએ શકરને છોડાવ્યા.
( ૭ ) અંધકદૈત્યના દુઃખથી શિવે સૂર્યને સ્તવ્યા. પદ્મપુરાણ–પ્રથમ સૃષ્ટિ ખંડ, અધ્યાય ૪૬ મે. પત્ર ૧૪૬ ( મ. મી. પૃ. ૭ર )
“ અધક દૈત્યની સાથે મહાદેવનુ યુદ્ધ થયું. દૈત્યે ગદા મારી મહાદેવજી પૃષ્ઠિત થઇને પડયા, પછી સાવચેત થઇ, પરશુ લઇ મારવાને દોડચા પણ તે દૈત્યે તામસી માયા ફેલાવી તેથી તે દેખાઇ શકયા નહિ. પછી સર્વ દેતતા અને મહાદેવજી ભેગા મલીને સૂર્યંની સ્તુતિ કરવા લાગ્યા. છેવટે સૂર્યના તરફથી એવા ઉત્તર મળ્યો કે એ પાપીને ત્રિશૂલથી નાશ કર ? ઇંત્યાદિ. ”
(૮) શિવને-અંધક દૈત્યનુ દુઃખ વિષ્ણુથી ગયું.
મત્સ્યપુરાણ. અધ્યાય ૧૭૮ મે. લેા ૩૪ થી ( મ. મી. પૃ. ૧૪૫ )
“ અંધક નામના દૈત્યની સાથે મહાદેવજીની ભારે લડાઇ થઇ. તે લડાઇમાંથા ભાગીને મહાદેવે વિષ્ણુનું શરણ લીધું. વિષ્ણુએ શુષ્ક રેવતીને ઉત્પન્ન કરી. તેને બધાએ અંધક દૈત્યાનુ લાહી પીવા માડયું. જેમ જેમ તે લેાહી પીતી જાય તેમ તેમ શુકી બનતી જાય, એવી રીતે કૃષ્ણ ભગવાને બધા અંધક દૈત્યોને નાશ કરાવ્યા. પણ જે મુખ્ય અધક દૈત્ય હતા તેને વિષ્ણુ ભગવાને પકડીને ત્રિશૂલાગે પરાવી દીધા. ત્યાર પછી શંકર ભગવાન ખુશી થયા. ઇત્યાદિ. ”
શિવપુ॰ ધમ સહિતાના અંધકના વિચાર–પાવતીએ નેત્ર ઢાંકયાં હતાં પણ સૂર્યને ઢાંકયા ન હતા તેા પછી અધકાર કયાંથી ? હાથના અગ્રભાગથી પુત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org