________________
vvvvvv
~
~
પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સંબંધે બાબૂની કલમ ૧૫ તેને વિ. ૩૨૫
આમાં મારે જિંચત્ વિચાર–
નવા સંગઠનને અર્થ એજ કરી શકાય કે કલ્પિત, નીતિ વિરૂદ્ધ અને અસ્વાભાવિકતાવળું લખાણ કાઢીને, શુદ્ધ સ્વરૂપનું જણાવવું? પુરાણુકાએ જૈન ધર્મના ઈતિહાસમાંના લેખેને ગ્રહણ કરી, તેમાં અનેક પ્રકારની ઉંધી છતી કલપનાઓ કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેના સંબધે કલ્પિત, નીતિવિરૂદ્ધ, અને અસ્વાભાવિકતા વાળા લેખ લખ્યા છે તેથી જ તેમના સંબધે સત્યરૂપે લેખો લખાયા નથી. માટે સત્યધર્મને બોલવાની જરૂર છે અને તે સત્યરૂપ જૈનધર્મ આજે પણ તેવા ને તેવા સ્વરૂપને દ્રષ્ટિગોચર થાય છે. તેના સંબધે અનેક દેશ પરદેશી જૈનેતર પંડિતેના લેખે “જૈનેતર દ્રષ્ટિએ જેન” નામના ગ્રંથમાં અમેએ પ્રગટ કરી દીધા છે અને બાકીના બીજા પણ અનેક લેખે અમારા હાથમાં ફરીથી આવેલા છે તે પણ લખીને બહાર પાડવાના છીએ, ત્યાંથી સત્ય શોધકોએ સત્યાસત્યને વિચાર કરી લે.
૧૫ બાબૂજીએ પુરાણકારોના લખેલા નીતિ વિરૂદ્ધના લેખ બતાવ્યા. તે પણ પક્ષપાત નડયે.
કૃષ્ણચરિત્ર. પ્રકરણ ત્રિશું. પૃ. ૧૪ માં–બાબૂજી લખે છે કે –
અન્યદેશના લેખકો યશ મેળવવા અથવા એવી કઈ બીજી તૃષ્ણાથી ગ્રન્થ રચતા અને તેથી હંમેશાં પિતાની કૃતિ પિતાને જ નામે ઓળખાવવા તેમને ઉદ્દેશ રહે. પારકાની કૃતિમાં પોતાની કૃતિ ડુબાડી દઈ પિતાના નામને લોપ કરી નાખવા તેમને ઈચ્છા થતી જ નહિ. પરંતુ ભરતખંડના બ્રાહ્મણ તે નિઃસ્વાથી અને નિષ્કામ રહીને જ પોતાનું કામ કરતા. લેકનું ભલુ (પૃ. ૧૫ થી ) કરવું એ સિવાય બીજા યશના ભૂખ્યા હતા જ નહિ. આ દેશમાં એવા ઘણા ગ્રંથે છે કે જેના બનાવનારનું નામ હજુ સુધી કેઈપણ જાનતું નથી. આવા લેખકે મહાભારત જેવા લોકપ્રિય ગ્રંથ મારફતે, પિતાની કૃતિ પણ લેકમાં વિશેષ ફેલાય એવા વિચારથી, તે ગ્રંથમાં પિતના લેખ દાખલ કરી દેતા. આવા આવા કારણોને લીધે મહાભારતમાં કલ્પિત કથાઓ ઘણી છે પણ તેટલા ઉપરથી એમ કહેવું કે એ પ્રસિદ્ધ ગ્રંથમાં કઈ ઐતિહાસિક વાર્તા છેજ નહિ એ ઘણું અનુચિત છે.”
આમાં મારા કિચિત્ વિચારે
ભરતખંડના બ્રાહ્મણે નિસ્વાર્થ અને નિષ્કામ રહીને જ લેકેનું ભલું કરવા પિતાનું નામ ન જણાવતા. આ વિચારમાં બાબૂછની અને અમારી દ્રષ્ટિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org