________________
પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ–વેદધર્મથી ભ્રષ્ટ કરવા મતે ચલાવ્યા ૩૪પ.
“ગૃહસ્પતિએ શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતવન કર્યું, એટલે કૃષ્ણજીએ માયાવી પુરૂષ પેદા કર્યો અને વૃહસ્પતિને કહ્યું કે તમે જાઓ આ, માયાવી પુરૂષ જ બધાએ ને વેદધર્મથી ભ્રષ્ટ કરી દેશે. તમે ફિકર કરશે નહિ ઈત્યાદિ.”
પછી આગળ જતાં આ પવપુરાણના લેખકે તે માયાવી પુરૂષના વેષનું વર્ણન કરતાં-દિગંબરના સાધુના વેષનું વર્ણન કરીને બતાવ્યું છે અને શિવ ૫૦ ના લેખકે–વેતાંબર સાધુના વેષનું વર્ણન કરીને બતાવ્યું છે.
તેથી પઘપુરાણને લેખક દક્ષિણ આદિના પ્રદેશમાં દિગંબરની વસ્તિમાં થએલે સિદ્ધ થાય છે.
અને બીજે શિવ. પુત્ર ને લેખક ગૂજરાત આદિના પ્રદેશમાં કે અન્ય શ્વેતાંબરની વિશેષ વસ્તિ છે તે પ્રદેશમાં થએલે સિદ્ધ થાય છે.
વળી વિશેષ એ છે કે પુરાણકારોએ કૃષ્ણના માયાવી પુરૂષથી દૈને વેદ ધર્મથી ભ્રષ્ટ કરવાનું લખીને બતાવ્યું છે ખરું પણ તેઓ શાસ્ત્રના સંકેતથી ચૂકેલા છે કારણકે ધર્મમાર્ગની પ્રવૃત્તિ મનુષ્ય વિના બીજા પ્રાયે કરી શકતા નથી એમ જૈનગ્રંથમાં સ્પષ્ટ રીતે લખીને બતાવેલ છે અને તેવા લેખ પુરાણકારેએ પણ ઘણા ઠેકાણે લખીને બતાવ્યા છે, તેથી પણ આ બધા લેખે કલ્પિતજ ઠરે છે.
મારા વિચાર પ્રમાણે જેનધર્મને તેમજ બૌદ્ધ ધર્મને ઈતિહાસ ચકકસ ગોઠવાઈ ગયા પછી પુરાણકારોએ ર૪ અને દશ અવતારે કલ્પી ચોવીશમાં ઋષભદેવને-આઠમા, અને દશમાં બુદ્ધને નવમા અવતાર રૂપે કલ્પી આ બધી ઉધી, છત્તી કલ્પનાઓ ગોઠવેલી હેય એમ જણાઈ આવે છે આના પ્રમાણમાં જુવે અમારો સંપૂર્ણ લેખ વિચારી પુરૂષોના ધ્યાનમાં રહેજે આવી શકે તેમ છે.
- વળી -ભાગવત પંચમ સ્કંધ. અધ્યાય. ૬ ઠે અને પત્ર ૨૦ મું જેવી રીતે શિવપુરા વાળાએ-કૃષ્ણના માયાવી પુરૂષથી દૈને વેદ ધર્મથી ભ્રષ્ટ કરવાનું લખ્યું છે તેવાજ ઇરાદાવાળું લખાણ આ ભાગવતમાં થએલું છે. તેથી તે કુષ્ણુના માયાવી પુરૂષને વિચાર ત્યાંથી જ કરી લે.
છે ઈતિ કૃષ્ણ વૃહસ્પતિને માયાવી સેંપી દેને વેદધર્મથી ભ્રષ્ટ કર્યા તેને વિચાર. (૧)
* માંસને ખાદ્ય લખી તેનું ભક્ષણ કરનારા તેજ ખરા દેત્યો ગણાય ? જૈને તે નિષેધક છે તે પછી દૈત્યો સ્થાથી ?
44.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org