________________
પ્રકરણ ૪૦ મું. બુદ્દે સ્વયં કરેલે ૧૦ પારિમિતાને અભ્યાસ. ૩૮૩ વ્યાખ્યાનું એલાકિક સ્વરૂપને જોઈ દુનીયાના સર્વતથી ઉચતા જેનોનો જ બતાવી છે. તે પંડિતેના વિચારને જાણવાની ઈચ્છાવાળા સજજન પુરૂએ અમારા તરફથી બહાર પડેલા “જૈનેત્તર દષ્ટિએ જૈન ” અને સ્યાદવાદ (અનેકાંત વાદ) ની સાર્થકતા” નામના બે પુસ્તક જોઈ લેવાં. તેમજ આ પુસ્તકથી પણ વિચાર કરવાની ભલામણ કરી રપ લેખની સમાપ્તિ કરૂં છું..
જૈનના તીર્થંકર અને બોદ્ધના બેધિસત્વની પ્રક્રિયાને ભેદ
જૈનોના બધિસ (સત્યધર્મના બેધની પ્રાપ્તિવાળા) ધનાયક અર્થાત તીર્થકરે પિતાના સંસારની ખરી સ્થિતિ કે સર્વજ્ઞ પુરૂષોના કહેવાથી ચાલતા ભવમાં જાણી શકે છે પરંતુ પોતાને ભવિષ્ય કાળના વિશેષ જ્ઞાનના અભાવે બીજા થવાના અનેક ભવે સુધી સ્મરણમાં રાખી શકતા નથી. પણ તે તે ભમાં કરેલા પિતાના સત્ અસત કર્મના સંગેના વશથી નીચ ઉંચ એનિ
માં દુ:ખ સુઃખાદિક પરવશપણાથી ભગવે છે અને સંસારમાં ભટકે છે. છેવટે પિતાની ભવિતવ્યતાને અંત આવ્યેથી યોગ્ય અવસરે પિતાના કર્મને નાશ કરી સર્વજ્ઞપણું મેળવી મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
તેના ઉદાહરણમાં-વીસમા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનજ બસ છે કેમકે તેમને બાધબીજની પ્રાપ્તિ થયા પછી પણ પિતાની બાકી રહેલી ભવસ્થિતિ પૂરી કરવાને માટે સત્ અસત્ કર્મના સંગેના વશથી હજારે લાખે ભવસુધીમાં ભટક્યા. તેમાંના મુખ્ય સત્તાવીશ મોટા ભવે કે જે જૈન સિદ્ધાંતકારેએ લખીને બતાવ્યા છે તેમાંથી યદુ કિંચિત્ સ્વરૂપ ગ્રહણ કરીને અમાએ વાચકવર્ગની સામે ઉપસ્થિત કર્યું છે. ત્યાંથી વિચારવાની ફરીથી ભલામણ કરીએ છીએ.
હવે જોદ્ધોના ધિસત્વની પ્રક્રિયાને ખ્યાલ કરીને બતાવીએ છીએ.
ભકિતના માટે ઉધા પડેલા સુમેધ નામના તાપસને ઉદેશીને દીપંકર નામના બુદ્ધ પિતાના ભિક્ષુકને કહ્યું છે કે આ સુમેધ કપિલ વસ્તુમાં શુદ્ધોદન રાજાની માયાદેવીથી જન્મ લઈ કરડે લેકેને ઉપકારી થશે એમ કહી પિતે પિતાની ભિક્ષાના માટે ચાલતા થયા છે. તેમના ગયા બાદ તે સુમેધ નામના તાપસ પિતે બેલયા કે ભવિષ્યમાં હું બુદ્ધ થઈશ ખરે પણ અનેક જન્મમાં લેઓના હિતના માટે હદપારનો પ્રયત્ન કરીશ તેજ..મને બુદ્ધત્વ પ્રાપ્ત થશે. પરંતુ-આત્મ પર હિત સાધનારા ગુણે મને દયાદિક દશ જણાયા છે. એમ કહી કમવાર મરજી મુજબ લાખ વર્ષ સુધી સાધના કરવામાં પ્રવૃત્તિ કરી અને છેવટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org