________________
૩૮૨ તત્વત્રયી–મીમાંસા.
*
ખંડ ૧ દીપકરના પહેલાની સ્થિતિ જાણવાની જિજ્ઞાસા.
વર્તમાન બુદ્ધના સમયથી લાખ વર્ષ પૂર્વે–દીપકર નામના બુદ્ધ તે (૨૪) ચોવીશ બુદ્ધમાંના પહેલા બુદ્ધ થયા તે તેના પહેલાં આ દુનીયાની સ્થિતિ કેવા પ્રકારની હતી અને આ અનાદિ કાળની દુનીયામાં કેવા કેવા પ્રકારના પલટા થતા આવેલા મનાયા છે, તેના સંબંધે જો કોઈ બુદ્ધ ગ્રંથાના ઉંડા અભ્યાસીઓના તરફથી બહાર પાડવામાં આવે તે બીજા ઘણા પ્રકારના ખુલાસા મેળવી શકાય ?
જેમ જેમ બીજા મતને અભ્યાસ વધતું જાય છે તેમ તેમ ખાત્રી થાય છે કે રેડો નહિ પણ અબજોના અબજ વર્ષોની પૂર્વે જરૂર પૂર્વ કાળમાં સર્વ દૂષણેથી રહિત અને સર્વ તત્વેથી પૂર્ણ નિર્મલ ધર્મ ચાલતું હતું એમ સમજાય છે પણ પાછળથી તેવા કેઈ વિકૃત કાળના સંયેગ વશથી તે સત્યધર્મના સંચાલકેની ગેર હાજરીમાં અનેક વિષયમાં ફેરફાર થતાં અને જુદા જુદા પક્ષોનું બંધારણે થતાં સત્ય તમાં ભિન્નતા ગૂસી ગઈ એમ સહજ વિચાર કરતાં જણાઈ આવે છે.
આ માટે સત્યધર્મના ગવેષકેએ ટુકમાં એટલે વિચાર કરવાની ખાસ જરૂર છે કે-જે ધમ-તેમનાં શાઓના લેખથી તેમજ તેમના સમુદાચના આચરણથી સર્વ પરની દયાલુતા, પપકારતા, નીતિની વિશુદ્ધતા, તત્વના વિષયની બારિકતા, ઈદ્રિના વિષયેને કાબૂમાં રાખવાના ઉપદેશની બલતા, અને તપ, જપ ધ્યાનેદિકના વિષયને આપવામાં આવેલી પુષ્ટતા વિગેરે નિવૃત્તિના માર્ગને જ વારંવાર પિષવામાં આવ્યું હોય, તેજ ધર્મ ઉચ્ચ કેટીને હતે. એ સામાન્ય વિચાર કરી– શુદ્ધ નીતિના અવલંબનથી યથાશક્તિ પરોપકારાદિકમાં પ્રવૃતિ કરવી, ઈદ્રિના વિષયમાં દેડતી તૃષ્ણાને કાબુમાં રાખવી એજ ખરે માર્ગ આસાની ઉનતિને છે અને એજ માર્ગને સર્વમતના સાધુ સંતોએ સેવેલે છે તેથી નિવૃત્તિને માગે છે તેજ ધારી છે. તેમાં પણ-સત્ય તની ખરી ખેજ કરી દુનીયામાં પ્રકાશ પાડવાવાળા સાધુ, સંતેને દર સત્યતત્વ ગષક સજજન પુરૂથી ઘણો કિમતી મનાએ છે–તેવા સાધુ સંતે ક્યાં હશે? તેને વિચાર કરવાને માટે અંગ્રેજોના રાજ્યમાં ઘણા સાધનો મળી આવે તેમ છે તે સાધના પ્રભાવથી સત્યવસ્તુના ગષક સજજન પુરૂષોએ પ્રથમ બૌદ્ધ ગ્રંથોના અભ્યાસથી નીતિની ઉચ્ચતા, બૌદ્ધિની વખાણી અને ત્યાર બાદ જૈન ગ્રંથોના અભ્યાસમાં ઉંડા ઉતરતાં નીતિની ઉચ્ચતાની સાથે જીવાદિક પદાર્થોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org