________________
૩૮૮
તત્રયી-મીમાંસા.
-
ખંડ ૧
જન્મીન ઉપર તે “ગવલક” ઉપરી છે. જમીન ઉપર ગંદી વસ્તુ નાખી અને ઝાડપાનનાં નાહક પાંદડાં તે “તીરયજદને ” “અસપન દાર મદ” અમાસ્પદને આપણે દીલગીર કરતા હેઈશું. વળી કેઈની અકલને હીની તે કેઈની મજાક મશકેરીથી હારમજદને બહમનના દીલ દુઃખવતા હોઈશું. આવા ગુનાહો આપણે જ નજીવા દાખલ કરીએ છીએ, આવા ગુનાહ આપણી નજરે નજીવા જેવા લાગે છે ખરા મગર કુદરતની દ્રષ્ટિએ એ સૌથી બેહદ મેટા ગુનાહ છે, કુદરતની પેદાશ સાથ ગુનાહ કરવાથી કેવળ તેવાજ નહિ પણ તે ચીજ ઉપર ગવકલ રહેલા અમસાસ્પદ, યજદે, મને ને ફિરસ્તાઓને વટીક આપણે નેહ તે કરીએ છીએ ત્રેત્રીસ ફિરસ્તાઓ કુદરતની તેત્રીશ ચીજો પર ગવકલ છે એટલે બનવા જોગ છે કે-રેજીદું કામ કરતાં એ સઘળાથી પરેશાન થઈ શકાય નહિ. એ માટેનું એક તે સુંભણુતરા–બંદગી ઘણા પુરાણ વખતમાં આપણું વડિલેએ બેલી છે. જેમાં પ્રત્યેક ફિરસ્તા વિષે લખ્યું છે તે નીચે મજબ-છે “(જેને પાઠ ન આપતાં અમે તેને અર્થન કરેલે બતાવીએ છીએ. ) - ૧ પાક પરવરદગાર ! તું મેટે પાદશાહ ! ગેબી મદદ કરનાર હાલની મને ભવિષ્યની જીદંગીને રક્ષણહાર, એ ખુદા, તું મારી મદદે પહોંચ. તુજથી મને સુખ, રજક, રેજી જીદંગી ને દલિત મળે છે અને તુજથીજ મારી સર્વ સ્વહાજતે પુરી પડે છે, તેથીજ એ ઈશ્વર મને તું સહાય થા?
૨ એ બહમન, બુદ્ધિના બહમન અમસાસ્પદ ? મારા હૃદયમાંથી લેભ લાલચ અને દેવેશ કાઢી નાખ અને મારી બુદ્ધિને નુર ભરેલર તેજસ્વી
એ અરદી બહેત? અહુરમજદના પવિત્ર પુત્ર? આતશ હું નિત્ય ઈશ્વરની ભક્તિમાં લીન રહું એવી શક્તિ મુજમાં ઉતાર મને તેની મુલાકાત કરવી મને સત્યવાદી કર ! !
ઓ શહેરવર? કરૂપાની દરૂષ્ટએ તું મને દલિત ને સુખ બક્ષ? અને પ્રેમથી મારા ભણી તું જે કાંઈ રહેમ કર !
પ એ સંપદારમદ? જમાનાના સરદાર! તારી શકિતથી મને તું જગતની આફત અને દુઃખમાંથી બચાવ અને આ અપવિત્ર અવનીના કચવાટી આ સ્થળેથી પવિત્ર સ્થાને લઈ જા ઈત્યાદિક તેમના ગ્રંથથી જોઈ લેવું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org