________________
૩૯૦
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
પ્રકાશ વ્યાપી રહ્યો. પ્રભુએ તે જોયું, તે સુંદર લાગ્યુ તેથી પ્રકાશમાંથી અંધકાર જુદો પાડી પ્રકાશને દિવસ અને અંધકારને રાત્રી એવું નામ આપ્યું.
આજે દિવસે પ્રભુએ આકાશ ઉપજાવી પાણીથી અને પૃથ્વીમાંથી આકાશ જુદું પાડવું અને આકશનુ નામ સ્વર્ગ આપ્યું.
ત્રિજે દિવસે-આકાશ નીચેના પાણીને એક સ્થળે એકત્ર કર્યાં, તે પાણીના સમૂહને સમુદ્ર કહ્યો અને સુકી જમીન રહી તેનું નામ પૃથ્વી આપ્યું. આ રચના ઇશ્વરે જોઇ, તેના સૌથી તેમને સાષ થયા. પૃથ્વીમાંથી ઘાસ અને ઝાડ ઉગાડયાં અને ઇશ્વરને ઊભિજ સૃષ્ટિની સુંદરતા જણાઇ.
ચેથા દિવસે–આકાશમાં પ્રકાશ પાડવા એ જચેતિ પૂજ પકટાળ્યાં. એક દિવસના માટે સૂર્ય અને બીજો રાત્રીના માટે તે ચંદ્ર, તે બન્નેનું પૃથ્વી ઉપર પણ તેજ પડવા માડ્યું અને તે રચના પણ સુંદર લાગી.
પાંચમે દિવસે– પાણીમાં જીવ પેદા કર્યા તે માછલાં થયાં અને આકાશમાં ઉડતાં પક્ષી પેદા કર્યાં. અને મત્સ્ય અને પક્ષીની વંશ વૃદ્ધિ થવા હુકમ કર્યાં, અને આ અંડજ સૃષ્ટિમાં પણ સૌદય જણાયાં.
છઠે દિવસે-ચેાનિજ સૃષ્ટિ પેદા કરી, તેમાં પેટે ઘસડાતાં પ્રાણી અને પશુ ઉપજાવ્યાં, પછી પેાતાનીજ આકૃતિ ઉપરથી પ્રભુએ મનુષ્યને ઘડી કાઢયા. અને પ્રભુના અંશવાળા જીવાત્મા આ પ્રમાણે સજાવી તેને ઉદ્ભિજ, અંડજ ચેાનિજ સ` સૃષ્ટિ ઉપર અધિકારના સ્થળે સ્થાપ્યા, અને તેના પણ બે ભાગ કરી એક પુરૂષ અને બીજી સ્ત્રીની રચના કરી. તેમને સૃષ્ટિના પ્રધાન પદે સ્થાપી તેમના આહાર માટે સર્વ ચૈાજના કરી, વશ વૃદ્ધિને માટે તેમને પણ આજ્ઞા કરી. ફળદ્રુપ થવાની આશીષ આપી. આ સર્વ રચના પ્રભુને અતિ સુંદર લાગી અને તે સદિયથી સંતુષ્ટ થઇ સાતમે દિવસે પ્રભુએ વિશ્રાંતિ લીધી ઇત્યાદિ. ”
આ અગ્રેજોના રાજ્યોમાં નાકરીને રવિવારે રવિવારે રજાએ પાળવામાં આવે છે તે તેમના પ્રભુના શાન્તિના દિવસ માનીને અપાતી હોય એમ અનુમાન થાય છે.
આમાં જરા વિચારવાનું કે—
આપણા હિંદુરસ્તાનમાં હિંદુ વિગેરેમાં ઘણા મતા ચાલી રહેલા છે અને તે બધાએ મતવાળા પ્રાયે પાતે માન્ય કરેલા ઇશ્વરાને જગતના કર્તા તરીકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org