________________
૪૦૦ તેત્રયી-મીમાંસ..
ખંડ ૧ આ ૧૧ રૂદ્રોના સંબંધે કિંચિત વિચાર – છે. આ અવસર્પિણી કાળમાં એક કટાકેટિ સાગરોપમને જે ચોથે આરે ગણાવ્યું છે તેમાં જેવી રીતે-૨૪ તીર્થક, ૧૨ ચક્રવતીઓ, અને બળદેવ, વિષ્ણુ પ્રતિવિષ્ણુના નયનાં ત્રિક થયાં છે તેવી જ રીતે આ અગીઆર રૂદ્રપણ ગણાવેલા છે. વખતે વખતે ભુલતા ધર્મના માર્ગને બતાવનાર તે તીર્થકરે, છે એ ખંડના સજાએને તાબે કરનાર તે ચક્રવર્તીએ, ત્રણ ખંડના રાજયને તાબે કરનાર જેના હાથેથી મરાય તે વિષ્ણુ (વાસુદેવ) અને જે મરે તે પ્રતિવિષ્ણુ (પ્રતિવાસુદેવ) તેવીજ રીતે અંગ (વિદ્યા) ને મેળવી રૂદ્ર પદને ધરનાર તે રૂદ્ર સમજવા. પરંતુ તે વ્યકિતઓ એકની એકજ હતી તેવી માન્યતા જેનોની નથી. માન્યતા એવી છે કે-જે જીવે જેવા પ્રકારનું પુણ્ય મેળવ્યું તેને તેવા તેવા પ્રકારની પદવી પ્રાપ્ત થઈ છે. આ બધા મેટા હોદ્દાદારેમાંથી કેટલાક તે મેક્ષમાં ચાલ્યા ગયા અને બાકીના જવાના તેથીજ ગણત્રીમાં લઈ લીધેલા સમજવા. ઈયેલું વિસ્તરણ ઈતિ જૈન પ્રમાણે ૧૧ રૂદ્રો થયા છે તે બતાવ્યા.
વૈદિકમતે ૧૧ રૂદ્રનું સ્વરૂપ. કંદપુરાણ ખંડ ૬ ઠે. અધ્યાય ૨૭૬ મે. પત્ર ૩૧ થી.
સુતે કહ્યું કે હાટકેશ્વરમાં અગીઆર રૂદ્ર છે. આ વાત સાંભળીને ત્રષિઓ બેલ્યા કે-ગૌરી છે ભર્યા અને સકંદ છે જેમને પુત્ર, એવા ફતે અમે એકજ સાંભળ્યા છે. સુતે કહ્યું તમારી વાત સાચી છે. રૂકતે એકજ છે. પણ અગીઆર કેવી રીતે થયા તે સાંભલે--
વારાણસીના મુનિઓને હાટકેશ્વરનાં દર્શન કરવાની ઈચ્છા થતાં, પહેલે જાણે પહેલું દર્શન હું કરું અને બીજે જાણે પહેલું દર્શન હું કરું. એમ સ્પર્ધા કરતા ચાલ્યા. હાટકેશ્વરે તેમને અભિપ્રાય જાણીને, તે ત્રાષિએને પિતાનું દર્શન એકીસાથે આપવાને માટે-ત્રિશુલ, ત્રણનેત્ર, જટા, અર્ધચંદ્ર, અને ફંડ માલાના સ્વરૂપે, પાતાલમાંથી નાગલોકના છિદ્ર એકીસાથે મીકળી, બધા ઋષિઓને જુદે જુદે ઠેકાણે દર્શન આપ્યાં. પેલો જાણે મને પ્રથમ દર્શન મલ્યાં અને પેલે જાને મને પ્રથમ દર્શન મળ્યાં. એમ જાણી એકાદશ તાપસે પાતાલમાં પેશી સ્તુતિ કરવા લાગ્યા. પછી રૂદ્ર બ્રાહ્મણને કહ્યું કે હે તાપસોત્તમ ! હું એકાદશ પ્રકારને તમારી ભકિતથી તુમાન થયે છું, જે તમારી ઈચ્છા હોય તે વરને માગે? ત્યારે તે તાપસેએ કહ્યું કે જો આપ તુષ્ટમાન થયા છે તે, આપ અમારા વાસ્તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org