________________
૪૧૪
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
૪ લિંગના પત્તા બ્રહ્મા અને વિષ્ણુ પણ મેળવી શકયા નહિ. શિવપુરાણ વિશ્વેશ્વર સંહિતા, અધ્યાય ૬–૭ માં જુવા,
“ અગ્નિ સમાન તેજસ્વી લિંગનો અંત લેવા-ભ્રમ્હા, વિષ્ણુ ઉપર અને નીચે ઘણાજ ફર્યાં, પણ પત્તા મેળવી શકયાજ નહિ. ઇત્યાદિ. ઘણુંજ અયોગ્ય એ ત્રણે દેવાના માટે લખાએલુ છે.
શકાકાષ, શ’કા ૩૬ મી. રૃ. ૫ માં જીવે.
મહાદેવનું લિન્ગ એટલું બધું વધ્યું કે-ભ્રમ્હા વિષ્ણુ તેને થાહ ( ઈંડા–અંત ) લેવા ગયા, તેા નીચેના થાહ ન મલ્યા કે પૃથ્વી ફ્રાડીને તે લિન્ગ કયાં ગયું છે. તેમજ ન મલે ઉપરના થાહ કે ઉંચે કયાં સુધી ગયું છે. શુ આવી વાત માનવી ચેાગ્ય છે કે ?
66
(૫) ત્રણ દેવામાં મેાટા શિવ
આર્યાંના તહેવારેાના ઇતિહાસ નીચે પ્રમાણે કહે છે
પૃષ્ઠ ૫૪૫ “ વિષ્ણુની પૂજાના ઉદય તેના વિષયના પ્રેમના લીધે થયા. તેમ રૂદ્ર પૂજાના ઉદય તેના વિષેની બીકને લીધે થયા, એમ કહેવાને હરકત નથી. રૂદ્રની સ્તુતિ ઋગ્વેદના પહેલા મંડલના ૧૨૪ મા સૂક્તમાં ઘણી કરવામાં
આવી છે. ”
આગળ પૃ, ૫૪૭ માં-શતરૂઠ્ઠીમાં રૂદ્રનાં વખાણ કરેલાં છે, તે પછી પુરાણકારાએ જુદી જુદી કથાઓમાં લીધેલુ છે. ”
''
આગળ પૃ. ૫૪૯ માં “ અથવશીષ ઉપનિષદમાં રૂદ્રનું ખૂબ મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. ”
આગળ. પૃ. ૫૫૫ માં— “ શિવરાત્રિની ઉત્પત્તિ જે કારણેાને લીધે થઈ તે વિષેની કથા ઇશાન સહિતા, શિવ પુરાણ વગેરે ગ્રંથામાં મલે છે. બ્રમ્હા અને વિષ્ણુ કરતાં શિવ શ્રેષ્ટ છે. એવું સિદ્ધ કરવા માટે અન્ને જણા તે દિવસે શિવ લિન્ગને આદિ અને અંત શેખી કાઢવા માટે સામસામી દિશામાં ગયા અને એક વર્ષ પછી તેજ દિવસે તેએ! નિરાશ થઈને પાછા વળ્યા અને શિવ આપણા કરતાં શ્રેષ્ટ એવી કબુલાત કરી. એમ ઇશાન સંહિતામાં કહેલું છે, ’’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org