________________
A
જપ
પ્રકરણ ૪ર મું. બ્રહ્મવીર્યના બટુકે. શિવ વીર્યનું સરેવર. ૪૧૫
આમાં મારે કિંચિત્ વિચાર–કૃતયુગના–બ્રહ્મા, ત્રેતાના વિષ્ણુ, અને દ્વાપરના મહાદેવજી તે પછી બે કરતાં શિવજી મોટા કયા પ્રકારથી ? શું લિંગ મોટું હોવાથી મોટા? કે કેઈ બીજા પ્રકારથી? વેદમાં-ઈદ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ, યમ, વરૂણાદિક દેવે વર્ણવેલા છે. તેથી આ બ્રહ્માદિક ત્રણ દે મોટામાં મોટી સત્તાવાળા–જગતની ઉત્પત્તિ, સ્થતિ અને નાશના કરવાવાળા સવજ્ઞ તરીકે આખા વૈદિક મતમાં મનાએલા છે છતાં આદ્યના બે દેવે એક લિન્ગના માટે એક વરસ દિવસ સુધી ભાનવિના ભટકયા. તો આમાં સત્ય શું ? તે કાંઈ અમે સમજી સકતા નથી.
(૧) શિવના લગ્નમાં બ્રમ્હાની નાડીનું છુટી જવું. શિવપુરાણુ જ્ઞાનસંહિતા અધ્યાય ૧૬ ૧૭ ૧૮ માં (મ.મી. પૃ. ૩૫)
મહાદેવજી પોતાનું સ્વરૂપ તદ્દન કદરૂપ (બેઢંગુ) બનાવી જાણ લઈને પરણવાને ગયા. તેવું કદરૂપ દેખીને પાર્વતીની માતાને ઘણું દુઃખ થયું. (આ ઠેકાણે ગાર રસનું પિષણ બે હદનું કરેલું છે) છેવટે વિવાહ થવા લાગ્યો તે વખતે પાર્વતીના પગના અંગુઠાનું રૂપ જોવાની સાથેજ બ્રમ્હાજી કામદેવને જ વશ થઈ ગયા. એટલે પોતાનું વીર્ય નીકળી પડયું અને તેનાથી અઠયાસી (૮૮) હજાર ઋષિઓ ઉત્પન્ન થઈ ગયા. બ્રહ્માજીનું આ અગ્ય વર્તન દેખવાથી મહાદેવજીને ઘણેજ ક્રોધ ઉત્પન્ન થઈ ગયે. ઈત્યાદિ ”
બ્રહ્મા અનાદિના કહે, ચાહે સત્યયુગના કહે પણ તે દ્વાપરમાં થએલા મહાદેવજીની જાણમાં ક્યાંથી? આ વાતની કિંમત બુદ્ધિવાન સત્યપુરમાં થાય તેમ છે? વિચાર એ થાય છે કે આવા તદ્દન અગ્ય લેખ લખવાળા કેવા પ્રકારની બુદ્ધિવાળા હશે?
વળી આ લેખકે શિવ પુ. જ્ઞાન સં. ના અધ્યાય ૧૮ માં કલેક ૬૨ થી ૬૫ માં એવું લખ્યું છે કે –
મહાદેવજીએ લગ્ન વખતે અગ્નિના ચાર ફેરા ફર્યા, તે વખતે પાર્વતીના અંગુઠાને દેખવાથી બ્રમ્હાનું વય નીકળી પડ્યું, તેને પોતાના મેળામાં ગેપવિને રાખ્યું તેથી જણાઈવાળા અસંખ્યાતા બટુક પેદા થઈ ગયા. તેમાં કછા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org