________________
૪૦૬. તત્વવથી મીમાંસા.
- ખંડ ૧ કરતે. આ મહેશ્વર મહાવીરને ભક્ત હતું, તેમજ કામી પણ પૂરે હતો. બ્રાહ્મણની સાથે તેને વૈર થઈ ગયું હતું તેથી બ્રાહ્મણની કુમારી કન્યાઓ સાથે લકની અને રાજાઓની વહુ બેન બેટીઓ સાથે કામક્રીડા કરતે રહેતે, પણ તેની પાસે વિદ્યાઓનું બળ હોવાથી કેઈ બેલી શક્તા નહિં. અગર કઈ તકરાર કરતું તો આ સત્યકી તેને મારી જ નાખતે. વળી આ મહેશ્વરે વિદ્યાના બળથી એક પુષ્પક નામનું વિમાન બનાવ્યું હતું, તેમાં બેસી ઈચ્છા પ્રમાણે ફરતે..
એક વખત આ મહેશ્વર ઉર્જયન નગરમાં ગયા છે. ત્યાં ચંદ્રપ્રોત રાજાની એક શિવા નામની રાણીને છે બીજી બધી રાણીઓની સાથે ભેગ કર્યો અને તેજ ત્રાસ તે શહેરમાં વર્તાવ્યો તેથી ચંદ્રપ્રદ્યોતને ઘણું જ ચિંતા થઈ અને આને મારવાને ઉપાય સધવા લાગ્યા. પણ તેની વિદ્યાના આગળ કેઈનું કાંઈ ચાલી શકતું નહિ.
આ ઉજજયનમાં–ઉમા નામની એક વેશ્યા ઘણીજ રૂપાળી હતી, તે પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે ધન લેતી, તેની સાથે ભેગા કરતી. એક દિન આ મહેશ્વર તેને ઘેર જઈ ચઢ. તે ઉમાવેશ્યાએ બે પુલ બનાવી તે મહેશ્વરના આગળ મૂકયાં, એક ખીલેલું અને બીજું કલી રૂ૫નું, મહેશ્વરે ખીલેલા પુલ તરફ હાથ પ્રસાર્યો પણ ઉમાએ કલી રૂપનું ફુલ હતું તે આપીને કહ્યું કે આ કુલ તારા ગ્ય છે. મહેશ્વરે પૂછયું કે આ કમળ મારા યોગ્ય સાથી? ત્યારે ઉમાએ ખુલાશે કર્યો કે તું તે કુમારી કન્યાઓને ભેગી છે, હુ ખીલેલા કુલ જેવી છું. ત્યારે મહેશ્વરે કહ્યું કે તું મને ઘણી વલ્લભ છે. એમ કહી તેની સાથે ભેગા કરવા લાગ્યો અને તેનાજ વશમાં થઇને રહ્યો. ચંદ્રપ્રદ્યોત રાજાને ખબર પડતાં તે ઉમાને બેલાવી, ઘણું ધન આપી સત્કાર કરીને કહ્યું કે-તું મહેશ્વરને એટલું પૂછી લે કે કોઈ એવે સમય છે કે તમારી વિદ્યા તમારી પાસે રહેતી ન હોય? ત્યાર પછી પ્રસંગેપાત ઉમાએ પૂછયું અને મહેશ્વરે કહ્યું કે–ભેગ કરતી વખતે મારી વિદ્યાઓ મારી પાસે રહેતી નથી. ઉમાએ આ વાતની ખબર ચંદ્રપ્રદ્યતન રાજાને આપી. રાજાએ ઉમાને કહ્યું કે-જે વખતે તારી સાથે ભેગ કરશે તે વખતે અમે તે મહેશ્વરને મારીશું. ઉમાએ કહ્યું કે મને મારો તે? રાજાએ કહ્યું તને મારા શું નહિ. પછી રાજાના માણસે તે વેશ્યાના ઘરમાં છુપાઈ રહ્યા. મહેશ્વર ભેગ કરવા લાગ્યો કે તરત જ તે માણસેએ મહેશ્વર અને ઉમાને કાપી નાખ્યાં અને તે બધા નગરના ઉપદ્રવની શાન્તિ કરી નાંખી. હવે મહેશ્વરની બધી વિદ્યાઓ નંદીવર નામને શિષ્ય જાણતું હતું. તેણે ગુરૂની વિટંબન થએલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org