________________
પ્રકરણ ૪૨ મુ. બ્રમ્હાના ક્રોધથી શિવ પાર્વતી. તેના મરતકાની માલા. ૪૦૯ મહાદેવજી નિર્વિકલ્પ બેઠા હતા. તેમને જગત્ પેદા કરવાની ઇચ્છા થતાં. તેમના ડાબા જમણા અંગથી બ્રહ્મા અને વિષ્ણુ ઉત્પન્ન થઇ ગયા, ત્યારબાદ બ્રહ્માથી ખત્રી સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી એ ત્રણે દેવામાં મેઢા અને નાના, કાણે માનવા તે સબન્ધી મેટા ઝગડા જાગ્યા છે. ઇત્યાદિક વિશેષ ત્યાથી જોઇ લેવુ. આ ત્રણે દેવાના વિષયમાં આવા આવા પ્રકારના વિચિત્ર લેખા જોતાં નતા બ્રહ્માના, કે નતા વિષ્ણુના, તેમજ નતા મહાદેવજીના, પણ ખરા પત્તો મેળવી શકાય છે. તેા પછી આ બધા પુરાણકારોએ આ સૃષ્ટિની ઉત્પત્તિ થવાના પ્રકાર કયે ઠેકાણેથી મેળવેલા સમજવા ? આ વિષયમાં જીવા જૈનોની માન્યતાવાળું જગત્ પ્રકરણ બીજાથીં અને તેનીજ સાથમા આપેલું પ્રકરણ ચેાથુ વૈદિક ની માન્યતાવાળું જગત્ અને પછી કરેા સત્યાસત્યના વિચાર ? હાથમાં કોંકણ હાય તે પછી આરસીની જરૂર શી ? સુરેષુ કિષિકેન,
પાર્વતીના મસ્તકાની માલા ધારી શિવ,
શંકાકષ શકા ૨૨૨ મી. પૃ. ૩૦ જુએ ગણેશ પુરાણના લેખ
“ એક વખતે મહાદેવજીને પાવતીએ પુછ્યું કે આપ આ સુંડમાલા શા માટે ધારણ કરે છે ? આ વખત મહાદેવજી કાંઇ ખેલ્યા નહિ, તેથી પાવતીએ હઠ પકડી, તેથી મહાદેવજીએ કહ્યું કે જ્યારે જ્યારે તૂ મરી જતી ત્યારે તારાં મતક કાપી કાપીને આ મુડમાલામાં પરાવું છુ. અને તે પહેર્ છુ તે ઉપરથી પાર્વતીજીએ કહ્યું કે શું ત્યારે આપ મરતાજ નથી. આ ઉપરથી મહાદેવજીએ કહ્યું કે મને ઇશ્વરે એક મંત્ર મતાન્યેા છે તેથી હું મરતા નથી ( શું ત્યાં મહાદેવ પાતે ઇશ્ર્વરતા નહીજ, તેમના ઇશ્વર પણ કઇક ખીન્નેજ જણાય છે ખરે કે ? ) ત્યારે પાવંતીએ કહ્યું કે એ મત્ર મને બતાવો, ત્યારે મહાદેવે કહ્યું કે—તમને ખતાવ્યાથી બધા પાહાડના જીવા સાંભળે અને તેથી તે અમર થઇ જશે. પાર્વતીએ કહ્યું-શું આટલા પાહડના જીવાને નસાડી મેલવાની આપનામાં શક્તિ નથી ? તે ઉપરથી મહાદેવે ઘણા જોરથી-ડમરૂ વગાડયું કે જેના ભારે અવાજથી તમામ જીવ નાસી ગયા. માત્ર એક ઈંડુ કે જે પુટવાની તૈયારીમાં હતું તેનાથી નાસી જવાયું નહિ. ત્યાર માદ પાવતીને મંત્ર સંભળાવવા માંડયા. ઘેાડીવાર પછી સાંભળતે સાંભળતે પાવતી સુઇ ગયાં. તે વખતે પેલું ઈંડું ફુટયું' અને પાર્વતીને બદલે તેને હુકારા દેવા શરૂ કર્યાં. પછીથી થેડીવારે પાતી જાગી અને કહ્યું કે–મહારાજ ! મેં તે થાડું ચરિત્ર
52
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org