________________
પ્રકરણ ૪૨ મું. વદિ કે લિંગના ચમત્કારે. લિંગેત્પત્તિનું સ્વરૂપ. ૪૧૧
શિવ લિંગના અનેક ચમત્કારલિંગ ત્રુટી ત્રણ લેકમાં પસયું તેથી પૂજાયું. સકંદપુરાણુ ખંડ ૧ લે, અધ્યાય ૬, કિંચિત્ ભાવાર્થ
શંકરની પૂજા છાંને લિંગની પૂજા કેમ?તેનું કારણ જણાવતાં જણાવ્યું છે કે-નગ્નપણે શંકર ભિક્ષાને માટે ગયા. ત્યાં મુનિઓની સ્ત્રીઓ મેહિત થઈ તેમની પાછળ ચાલીઓ, બહારથી આવતાં શૂન્યાશ્રમ દેખી ઋષિઓએ પાછળથી જઈને શિવને શાપ આપે, તેથી લિંગ ત્રુટી પડ્યું અને ત્રણે લોકમાં પ્રસરી ગયું.
ચકિત થએલા દેવોએ-બ્રહાની અને વિષ્ણુની પ્રાર્થના કરી. તેથી બ્રમહા સ્વર્ગમાં અને વિષ્ણુ પાતાલમાં તેનું મૂળ શોધવાને નીકળ્યા, પણ બ્રહા મેરૂ પર્વત સુધી ગયા ત્યાં ગાય અને કેતકી બે મલ્યાં. તેની સાથે પાછા આવી લિંગને અંત લાવ્યાની જૂઠી સાક્ષી ભરાવી અને સાથે ભૂગ આદિ પણ મલ્યા. તેથી ગાયને અપવિત્રતાને, કેતકીને પરિ નહિ ચઢવાને અને બ્રમ્હા આદિને અપૂજ્યતાને મહાદેવે શાપ આપે. ત્યાર બાદ બધાએ લિંગને શરણે ગયા ત્યાંથી લિંગની પૂજ્યતા પ્રવૃત્તિ.” ઈત્યાદિ.
આ લેખમાં પણ શેડો વિચાર-પુરાણકારોએ-શિવનું સ્વરૂપ ભયાનક બતાવેલું છે તે પછી મુનિઓની સ્ત્રીઓ શાથી મહી પદ્ધ મુનિઓના શાપથી શંકરનું લિગ ત્રુટીને ત્રણ લોકમાં પ્રસર્યું, ત્યારે શકિતમાં વધારે શંકર કે મુનિઓ? નાના મોટા જીના ઘાટ ઘડવાના પૂર્ણ જ્ઞાનવાળા બ્રમ્હા ત્રણ લોકમાં પસરેલા લિન્ગને જ્ઞાનથી જોઈ શકયા નહિ, પણ જાતે ફરીને પણ જોઈ શક્યા નહી. તે જરા આશ્ચર્ય જેવું ન ગણાય?
જેમ કેઈ અજ્ઞાનપણે અફળાતે કૂટાતે અનેક જણને અપરાધી થઈ પડે તેવા હાલ શું બ્રમ્હજ્ઞાનીઓના થાય? આ ત્રણ દેવેમાંના એકપણ દેવને ખરો પત્તાજ નથી મળી શકતે તો પછી આ બધી વાત કયા ઠેકાણેથી લઈને લખાઈએ ? તેને વિચાર કરવાની ભલામણ કરું છું.
લિંગોત્પત્તિનું સ્વરૂપ, સ્કંદપુરાણું નગર ખંડ. ૬, અધ્યાય ૧ લે, લિંત્પત્તિ વર્ણન. પ્રથમ લિંગને બ્રમ્હાદિકેએ પૂછ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org