________________
પ્રકરણ ૪ર મુ
જૈનમાં–મહાદેવની ઉત્પત્તિનું સ્વરૂપ.
૪૦૫
પગમાં ઘાલ્યા પણ તેના પિતા પેઢાલે છેાડાવ્યે.. અને પેાતાની બધી વિદ્યાએ તેણે સત્યકીને આપી. સત્યક઼ી રાહિણી વિદ્યાનું સાધન કરવા લાગ્યા.
મહારાહિણી વિદ્યા સાધવામાં સત્યકીના આ સાતમા ભવ થયા છે. આ રાહિણી વિદ્યાએ પાંચ ભવસુધી તેા સત્યકીના જીવને મારી નાંખ્યા. અને છઠ્ઠા ભવમાં એને સાધવાની ઇચ્છા પણ ન થઈ. પરન્તુ આ સાતમા ભવમાં વળી વિદ્યા સાધવાના ઉદ્યમ કર્યાં. તેની વિધિ નીચે પ્રમાણે.
અનાથ મૃતક મનુષ્યને ચિતામાં માળે અને લીલા ચામડાને પેાતાના શરીર ઉપર વીઠીને ડાબા પગના અંગુઠાના આધારે ઉભા રહી જ્યાં સુધી પેલી ચિતાનાં લાકડાં બળે ત્યાં સુધી તે વિદ્યાના જાપ કરે. એવી રીતે સત્યકી તે રાહિણી વિદ્યાને સાધી રહ્યો હતે. તેવા અવસરમાં કાલસદ્દીપક વિદ્યાધર પણ ત્યાં આવી ચઢયા, તેને પેલી ચિતામાં લાકડાં નાખ નાખ કર્યો' તેથી તે અગ્નિ સાત દિવસ સુધી ખળતી રહી ત્યાં સુધી સત્યકી–વિદ્યાના જાપ કરતા હતા. આવા પ્રકારનું તેનું ધૈર્ય જોઇ રહિણી વિદ્યા હાજર થઈને વિઘ્નકારક તે કાલસ’દીપકને હઠાવ્યા અને સચકીને કહ્યું કે હું તને સિદ્ધ છું. તું ખાલ કે તારા શરીરમાં હું કયાંથી પ્રવેશ કરૂ ? તેની માગણી પ્રમાણે વિદ્યાને મસ્તકમાંથી પ્રવેશ કરતાં ત્યાં ખાડો પડી ગયા પણ તુષ્ટમાન વિદ્યાએ તે સ્થાનમાં નેત્ર બનાવી દીધું, તેથી તે સત્યકી વિદ્યાધર ત્રણ નેત્રવાળા પ્રસિદ્ધ થયા.
પછી તેને પેાતાની માતા રાજકુમારી કન્યાને ખગાડનાર પેાતાના ખાપ પેઢાલને પણ અન્યાયી જાણીને માર્યા. તેથી લેાકેાએ તેનુ નામ રૂદ્ર ( ભયાનક ) પાડયું. હવે પેલા કાલસ’દીપકને વૈરી જાણી તેની પાછળ પડચા. તે ભાગી નાઠા સત્યકી તેની પાછળ પડચા. તે ઉંચા, નીચા, ઘણા ભાગ્યેા છેવટે તેને સત્યકીને ભુલાવામાં નાખવા વિદ્યાથી ત્રણ નગરા બનાવ્યાં પણ સત્યકીએ પોતાની વિદ્યાથી તે ત્રણે નગરાને બાળી ભસ્મ કરી નાખ્યાં. કાલસંદીપક ત્યાથી ભાગી લવજી સમુદ્રના પાતાલ કલશામાં ચાલ્યા ગયા. છેવટે સત્યકીએ ત્યાં જઈને પણ તેના પ્રાણ હરી લીધા. અને તેથી તે વિદ્યાધરાના ચક્રવતી થઇ પડશે।.
આ સત્યકીને તીર્થંકરાની ઉપર ભક્તિ હાવાથી ત્રણે સંધ્યાએ તીથ કરીને વંદના કરી નાટક કરતા. તેથી આ સત્યકીનુ નામ ઈ.-મહેશ્વર આપ્યું. હવે આ મહેશ્વરને એ શિષ્યા થયા. એક નંદીશ્વર નામે અને બીજો નાંદીયા નામે હતા. જે આ ીજો શિષ્ય નાંદીયા નામે હતા તે પેાતાની વિદ્યાથી બળદનું રૂપ બનાવી લેતેા. તેના ઉપર ચઢીને. મહેશ્વર અનેક ક્રીડા કહલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org