________________
પ્રકરણ ૪૨ મું.
વીકે-રૂદ્રના સંબંધે વિચિત્ર પ્રકારના લેખ. ૪૦૩
મનના ઇછા પૂર્વક વ્યાપારી આવી જાય છે એમ ગણી શકાય.
પૃ. ૧૨૧-મૅકસ ગ્યુલર લખે છે કે જો આપણે પારિભાષિક શબ્દો વાપરવા હાય તા વેઢાના ધમ અનેકેશ્વર વાદના છે, અકેશ્વર વાદના નહી. ઋગૂવેદના પ્રથમ અષ્ટકના ૨૦ મા સૂકતના અંતમાં છે કે—મહાન દેવા તરફ ભકિતભાવ તથા નાના દેવા તરફ ભકિતભાવ, ન્હાનાએ તરફ્ ભકિતભાવ, વૃદ્ધો તરફ ભક્તિભાવ અમ્હે અને તેટલી ઇશ્વરની ઉપાસના કરીએ છીયે. હું વૃદ્ધ દેવાની સ્તુતિ ન કરીએ તે ? * પૃ. ૧૨૨-શરૂઆતમાં હિરણ્યગર્ભ સાનેરી જંતુઉત્પન્ન થયે। તે આખા વિશ્વને જ મથીજ પતિ હતો. હેણે પૃથ્વી અને આ કાશ સ્થાપ્યાં કયા દેવને અમ્હે અમ્હા ચજ્ઞ અષણ કરીએ ? ” મેંકસ સ્કૂલર ઇત્યાદિ।”
આમાં વિચારવાનું કે–રાતપથને લેખ પ્રાચીનમાં પ્રાચીન ગણાય છે તેમાં –અગ્નિ આદિ દેવાને આઠ સ્થાન કહી આઠ વસુ તરીકે ઓળખાવ્યા છે. । ૧૨ આદિત્યથી સમય ધર્મ જણાવ્યેા છે. 1
૧૧ આત્મા સાથે દશ પ્રાણ તે અગીયાર રૂદ્રો તરીકે બતાવ્યા છે. ઈ તે સબ્યાપી શક્તિ, અથવા વિદ્યુત, એમ એ અ બતાવ્યા છે, યજ્ઞ તથા પશુઓને—પ્રજાપતિ તરીકે ઓળખવ્યા છે. -~
આમાં ક્રીથી વિચારવાનું કે-વેદકાલમાં આ તેત્રીશ ( ૩૩ ) દેવતાએ અનાયા હતા અને ઋષિએ તેમની પ્રાથના કરી-વેદોમાં સૂકતા ને સૂકતા ભરી દેતા. બ્રાહ્મણ કાલમાં−૮ વસુ તે આઠ સ્થાન થયાં. ૧૨ આદિત્ય તે-સમય ( કાલ ) સ્વરૂપ ના થયા. ૫ આત્મા અને તેના દશ પ્રાણ ૧૧ રુદ્રી થયા. ૨ ચંદ્ર હતા તે–સવવ્યાપી શકિત અને વિદ્યુત્ત સ્વરૂપના થયા, અને જે પ્રજાપતિ હતા તે–યજ્ઞ સ્વરૂપના અને પશુઓના સ્વરૂપના બની ગયા. ॥ કાલમાં વિષ્ણુનું નામ નિશાન પણ ખાલ કરતાં જનાતુ નથી. ॥
આ બ્રાહ્મણ
હવે આપણે પુરાણુ કાલ તપાસીએ-વેદ અને બ્રાહ્મણ કાલ સુધી જે દેવતાઓની સ ંખ્યા તેત્રીશની હતી તે પુરાણેામાં તેત્રીશ કરાડની થઇ. વેદ કાલમાં ૧૧ રૂદ્રો જુદા સ્વરૂપના હતા, તે બ્રાહ્મણુ કાલમાં-દશ પ્રાણુ સાથે એકઆત્મા રૂપે ગોઠવાયા, ત્યારે, પુરાણામાં-એકજ રૂદ્ર અગીયાર જનના નામથી પ્રસિદ્ધ થ અનેક ઉત્પાતેના મચાવનારા થયા તેનું સ્વરૂપ આ ગ્રંથથીજ જોઇ શકાશે. ૫ * જોન મૉક ધાર્મિ ક સુધારા, ભાગ ૩ વૈદિક હિંદુધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org