________________
પ્રકરણ ૪૨ મું.
જૈન અને વૈદિકના ૧૧ રૂદ્રોને વિચાર.
૩૯
પા
AAAAAAAAN
તે કયા કયા તીર્થકરના સમયમાં કણ કણ થયા તે બતાવીએ છીએ. પહેલે ભીમાવલી, પહેલા ઋષભદેવના સમયમાં થયો.
બીજે જિતશત્રુ, બીજા અજિતનાથ તીર્થકરના સમયમાં થયે.
હવે આગળ ૩ લાદ, ૪ વિશ્વાહલ, ૫ સુપ્રતિષ્ટ, અચલ, ૭ પુંડરીક, ૮ અજિતધર, ૯ અજિતનાથ, અને ૧૦ મે પેઢાલ, એ ક્રમથી–નવમા સુવિધિનાથ તીર્થકરના સમયથી તે સેલમાં શાન્તિનાથ તીર્થકર સુધી, એકેકા તીર્થકરના સમયથી એકૈક થતા આવ્યા છે ત્યારબાદ અગ્યારમે રૂદ્ર જે સત્યકિત છે તે ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના સમયમાં થયા છે. આ અગીઆરે રૂદ્રોનું કથન દશમા પૂર્વમાં વિસ્તારથી કેહેલું છે. આ અર્થ ગાથા ૪૭૫-૪૭૬ નો કરીને બતાવ્યો છે.
દશમા પૂર્વમાં વર્ણવેલા અગીઆર રૂદ્રોને કાઠ.
રૂદ્રોનાં નામ.
તે કયા કયા તીર્થકરના સમયમાં થયા.
ભીમાવલી
ઋષભદેવના વખતે અજિતનાથને , સુવિધિનાથના ,
જિતશત્રુ ભદ્રનામા વિશ્વાહલ સુપ્રતિષ્ઠા
શીતલનાથના
શ્રી શ્રેયાસનાથના ,
અચલ
શ્રી વાસુપૂજ્યના ,
પુંડરીક
શ્રી વિમલનાથના ,
અજિતધર,
શ્રી અનંતનાથના ,
અજિતનાથ
પેઢાલનામાં
શ્રી ધર્મનાથના , શ્રી શાન્તિનાથના , શ્રી મહાવીરના ,
સત્યકીસુત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org