________________
તત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
श्रुतयोऽपिभिन्नाः स्मृतयो विभिन्नाः । नैकोमुनिर्यस्य वचः प्रभाणं धर्मस्य तत्त्वं निहितं गुहायां । महाजनो येन गतः स पंथाः ॥ २ ॥
૩૯૪
ભાવાથ—વેદની શ્રુતિઓ તે પણ મન્ન ભિન્ન સ્વરૂપ વાલીઓ, પ્રમાણુ વિનાની, અનેક ઋષયાના હાથથી લખાએલી છે, તેમજ સ્મૃતિકારાના મત પણ એકેકથી એક મલતા આવતા નથી. તેમજ આ બધા લેખકે માં તે કોઇપણ એક મહાપુરૂષ થએલે નથી કે જેનુ વચન સર્વ માન્ય થએલું હોય ? ન જાને તે બધા શ્રુતિકારો અને સ્મૃતિકારા, ધર્મના તત્ત્વ કઇ ગુફામાં મુકીને ગયા છે તે કાંઇ સમજાતુ નથી. છેવટે થાકીને એમજ કહ્યું કે મોટા પુષો જે રસ્તે ગયા છે તેજ રસ્તે ચાલ્યા જવું. ? ।। ૨ ।
જૈન ધર્મ એકજ સર્વજ્ઞ પુરૂષના કહેલા, તત્ત્વાથી ભરેલા, પૂર્વાડપર વિરાધ રહિત જૈનેતર અનેક તત્ત્વજ્ઞ પુરુષોથી માન્ય થએલા, કદાચ તે પડિતાના જોવામાં આવ્યે ન હેાય તેથી આવા નિરાશાના ઊદ્ગારા કાઢવા પડયા હાય ? પણ આજે અંગ્રેજોના રાજ્યમાં તેવા પ્રસંગ જનાતાથી. માત્ર નિં પક્ષપણે સત્ય તત્ત્વના ખાજ કરનારજ પહેાચી શકે એ નિવિવાદ છે.
દાષથી દૂર રહી ગુણ ગ્રહણ કરવા તેમાં નિંદાશી ?
-
લાક તત્ત્વ નિર્ણય નામના ગ્રંથમાં શ્રી હરિભદ્ર સૂરિ કહે છે કે
नेत्रैर्निरीक्ष्य विष-कंटक - सर्प - कीटान् सम्यक् पथा व्रजति तान् परिहृत्य सर्वान् । कुज्ञान- कुश्रुति- कुदृष्टि- कुमार्गदोपान् सम्यग् विचारयथ જોત્ર પાપવાર્; ॥ ૨૨ ॥
66
ભવા—જીએ કે—જેર, કાંટા, સર્પો, અને કીડાઓને, નેત્રથી કે વિચારથી પેાતાના બચાવ કરીનેજ આપણે આપણી પ્રવૃત્તિ એ કરીએ છીએ. તેજ પ્રમાણે અનેક પ્રકારથી સૃષ્ટિ ઊપત્તિની કલ્પના રૂપ-૩જ્ઞાનના, જીવાની હિંસા કરવાથી પણ ધમ જનાવનાર-કુશ્રુતિના, રાગ, દ્વેષ, માહ અજ્ઞાનાદિકથી દૂષિતને પણુ દેવ તરીકે માનવારૂપ કુદૃષ્ટિના, અને એકાંત નિત્યાદિક પક્ષના કદાગ્રહરૂપ કુમાગના, દોષોને વર્જિને પૂર્વાડપર વિશેષ રહિત સત્ય ધના માને શાધિએ તે તેમાં કયા પ્રકારની નિંદા ગણાય ? તેના જરા વિચાર કરીને જીવા ? ( તે ગ્રંથને Àાક ૨૧ મે છે. ) ( આ êાક પ્રસંગ પ્રાપ્ત થતાં ફરીથી લખવાનો જરૂર પડી છે ).
?
એજ ગ્રંથકારે ૨૦ મા શ્ર્લાકમાં વિચારનાં સાધન બતાવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org