________________
પ્રકરણ ૪૧ મું.
સત્યવતું -દુરાગ્રહથી દૂરજ રહે.
૩૩
આમાં મારા બે મેલ--ઘણા મતવાળા પરસ્ત્રીના સંગીને નરકના અધિકારીઓ બતાવે છે . તેા પછી ભગવાનની ભકિતના મ્હાને પરસ્ત્રીના સંગી પેાતાના આત્માને અધેગતિમાં નાખવાવાળા કેમ નહિ? પરસ્ત્રોના સંગથી કલ્યાણ થતું હોય ત્યારે તેા કૌલિકમત ( કાંચલીઓ મત ) કયાં આછા દરજાના છે ? પુર્વ કાળમાં થએલા મેટા મેટા ઋષિ મહાત્માઓના મત ખેતાં ધર્મની ચેાડી પણ શ્રદ્ધાવાળા ભગવાનના નામે આવું અકાય કરવાને લલચાય ખા આ મતથી ભવિષ્યમાં સ ંસારના મહાચક્રમાં ( ચારાશીના ફેરામાં ) નાખવાવાળેાજ થાય.
વિષયના લાલચુ વેશ્યાની દુકાને ખેંચાય પણ તે તરફ ખેં'ચાયા પછી તેના જાન માલની શી હાલત થાય ? જો આપણે પૂર્વના મહાત્માઓના વચનને વિચારીએ ત્યારે તેા પેલા વેશ્યાના સંગીથી આ ધર્મના મ્હાણે ઠગાતા અને બીજાને ઠંગતે ઘણા હલકામાં હલકા લેખાય માટે ધર્મની ઇચ્છાવાળા સજ્જનેને હું મારી હુક બુદ્ધિથી ચાગ્યાડ ચગ્યને વિચાર કરવાની ભલામણુ કરૂ છું.
દૂષિત વસ્તુના દુરાગ્રહમાં ખીજા શા માટે પડે ?
જોકે પૌરાણાદિકના કર્તાઓએ આ દૂનીયામાં એને પ્રધાષ કરી મુકયા હતા કે વેદ અનાદિના છે, ઇશ્વર કૃત છે. અથવા ઇશ્વર દત્ત છે અને સતત્ત્વના ખજાના રૂપે છે અને તેના આશ્રયથી બનેલા-બ્રાહ્મણ સ ંસ્થાના, ઊપનિષદ્ ગ્રંથાના, સ્મૃતિના ગ્રાના અને પુરાણના લેખ સંબંધે તક નિત ન કરતાં કહ્યા પ્રમાણે માન્યજ કરી લેવું તેના સંબંધે કહી પણ ગયા છે કે-
पुराणं मानवो धर्मः सांगो वेदश्चिकित्सित: आज्ञा सिद्धानि चत्वारि न हंतव्यानि हेतुभिः ॥ १ ॥
ભાવાર્થ-અઢાર પુરાણ, મનુ ઋષિના કહેલા ધર્માં, બધા અંગેાની સાથે વેદો, અને વૈદ્યક આ ચાર જાતના શાસ્ત્રામાં જે પ્રમાણે કહેલું ડાય તે પ્રમાણે સર્વ માન્ય કરી લેવું. પણ તેમાં કોઇએ તર્ક વિતર્ક કરીને તેનું બ’ડન મંડન કરવું નહિ. ॥ ૧ ॥
આગળ જાતાં બીજા ઠેકાણે વેદાર્દિકના જાણુ પડિતાજ તર્ક વિતર્કમાં ઊતરતાં સત્ય તત્ત્વાના માર્ગને ખરે પાચે। હાથ ન આવતાં પોતાના મનથી મુજાઇને લખતા ગયા છે કે
50
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org