________________
૩૯૨
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
પ્રયત્ન કર્યાં પણ, બ્રહ્મા કાણુ ? અને કેવા ? રામચદ્રાવતારે વશિષ્ટજીને પુછતાં નિર્ણય મેળવી શકયા નથી તે। પછી બ્રહ્મા જગના કર્તા હતા તેના નિય કયાંથી થઇ શકવાના હતા ? જીવા અમારા બ્રહ્માના સંબંધના લેખ જેવી રીતે પીરાણાપંથવાળાએએ વૈદિકમાં મનાએલા મત્સ્યાક્રિક દશ અવતારેશને ગ્રહણ કરી પેાતાના પીરાણા પંથની સાથે જોડીને બતાવ્યા છે તેવી રીતે બીજા બધા મતવાળાઓએ પેાતાના દેવનું નામ પ્રગટ કરી તેણેજ જગતના કર્તા તરીકે ગાઢવી દીધા છે એમ કહેવાને ખાધ શે। આવે તેમ છે ? માટે આ વિષયમાં બધાંએ સત્ય શેાધકાને વિચાર કરવાની ભલામણ કરી આ વિષયથી રજા લઉં છુ.
રામાનંદ અને વૈષ્ણવ આર્યાના તહેવારાના ઇતિહાસ. પૃ ૨૨૨ થી જીવે.
“ રામાનંદ, વષ્ણવ ધર્મના પ્રવ`ક, ખ્રીસ્તી શકના ૧૪ શૌકામ, તેમના ઘણા શિષ્યે પૈકી ૧૩ પ્રસિદ્ધ થયા. એક રજપુત, એક મુસલમાન (કબીર) એક હજામ, એક નટ, એક ચમાર એમ જુદી જુદી જાતના હતા. પદ્માવતી નામનો એક સ્ત્રી, આ શિષ્ય મડળમાં હતી. કશ્મીરે રામભિકતને પંથ વધાર્યાં વાલ્મીકિના અવતાર ગણાતા તુલસીદાસે રામચરિત્ર લખીને ઉત્તર હિંદુરતાનના લેાકેાને રામ ભિકતમાં લગાડયા. પછી વલ્લભાચાર્યે લેાકેામાં પુષ્ટિ માર્ગી નામના સંપ્રદાય ચાલું કર્યાં. અને વિષયેાપભાગને તિરસ્કારવા નહિ એવું કહેવાથી વલ્લભીપથ નીતિ માર્ગથી પડયા. ”
66
આગળ હિંદુસ્તાનના મુખ્ય ધર્મો-પૃ. ૯૯ માં-“ જગન્નાથની પૂજા ૧૬ માં સૈકાની શરૂઆતમાં શરૂ થએલી છે અને ચૈતન્ય ઘણા ખરી તેને પ્રસાર કર્યાં છે ચૈતન્યના મરણ પછી તેમાંના કેટલાક ભાગ ધના ઉપદેશ કર્તા અને કેટલાક શારિરિક પ્રેમના વિચારને વધારે અગત્ય આપતા.
Jain Education International
ધર્મના પ્રવા
આગળ પૃ. ૧૦૦ માં સાલમા સૈકામાં વલ્લભ સ્વામી મુખ્ય હતા, તેને આઠે જાતની પૂજાની ક્રિયા સ્થાપી જેમાં કૃષ્ણની મૂર્તિ બાળક તરીકે માનીને નવડાવવામાં આવતી, લેપ થતા, સારાપેાશાક પહેરાવવામાં આવતા અનેજેમાં ખૂબસુરત સ્ત્રીઓ અને ઇંદ્રિય, ભાગને વધારે મહત્તા અપાતી, એવા ધમ પૈસાદાર શેખીન અને વિષયાશકત મનવાળા માણસને ઘણુાજ ખે ંચતા. અને મનુષ્યની પેાતાની આશક્તિના મ્હાના તરીકે ગણાતા.
97
For Personal & Private Use Only
www.jainelibrary.org