________________
vvvvvvvvvvvvvvv
પ્રકરણ ૪૧ મું. ખ્રિસ્તીમાં ઈશ્વરે ૭ દિનમાં જગત બનાવ્યું. ૩૮૯
તેવિશ ફિરસ્તાઓના વિષયમાં મારા બે બોલ.
તેત્રિશ ફિરસ્તાઓને કામનું નિર્માણ કેન કરીને આપેલું ? અને તે કયા કાળમાં નિર્માણ કરવામાં આવેલું ? અને તે આજ સુધી તેના તે રહેતા હશે કે બદલાતા રહેતા હશે? જે આ સુષ્ટિ અનાદિની છે એમ માનવામાં આવે તે આ બધા પ્રકારનો વિચાર કરવાની જરૂર ખરી કે નહિ? જે તેઓને એક જાતના અધિકારવાળા માનીએ ત્યારે તો તેઓને ફેરફાર થવેજ જોઈએ અને તેમને કાલ પણ મુકર હેજ જોઈએ. જેમ આ દુનીયામાં રાજાઓ અને મોટા મોટા હોદ્દાદારે થાય છે તે કઈ એકના એક હતા નથી, તે પ્રમાણે આ તેત્રીશ ફિરસ્તાઓના સંબંધે વિચારવા જેવું ખરું કે નહિ?
બીજી વાત એ છે કે હિંદુ ધર્મના મૂળમાં મુખ્યપણે તેત્રીશ દે મનાયા છે તે પ્રમાણે નમાદિના ફેરફારથી આ ફિસ્તાઓ મનાયા હોય એવું અનુમાન કરવામાં આવે તે આ પરાવર્તન કેનમાંથી કેનામાં થએલું કલ્પવું? પુરાણકારોએ તેત્રીશ દેવતાઓના વેદના ઠેકાણે તેત્રીશ કરોડની સંખ્યા પાછળથી ગોઠવી એમ ઘણા પંડિતેના મતથી નિર્ણય થયા જેવું છે. આ
ત્રિજી વાત એ છે કે-માન્ય કરેલા અગર થઈ ગયેલા પરમ પૂજ્ય દેવોની જે પ્રાર્થના કરીએ છે તે રાગદ્વેષાદિકથી મલીન થએલા આપના આત્માઓને નિર્મલ બનાવવામાં પરમ સાધન રૂપ છે. જે જે ઉત્તમગુણે આપણે મેળવવાને ચાહતા હોય તે તે ગુણનું રટણ જેમ જેમ અધિક કરતા રહીશું તેમ તેમ આપણે આપણુ આત્માને નિર્મલ બનાવવાનાજ અને અન્ત કાલાંતરમાં પૂર્ણ ગુણની પ્રાપ્તિ પણ મેળવવાનાજ માટે પૂજ્ય પુરૂષની પ્રાર્થના મહાગુણને મેળવી આપનારી છે પણ નિરર્થક રૂપની નથી એમ એ વાત દરેક મતમાં માન્યજ થએલી છે.
ખ્રીસ્તી ધર્મમાં સૃષ્ટિ કર્તાની માન્યતા ખ્રીસ્તી બાઈબલના પહેલા પ્રકરણ “જીનીસીસ માં કહ્યું છે કે
આરંભમાં ઈશ્વરે પૃથ્વી અને સ્વર્ગ સજર્યા. તે પહેલાં પ્રલય કાળના સમુદ્ર ઉપર અંધકાર વ્યાપી રહ્યો હતો, તેમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરી તેનેં સાકાર બનાવી. પછી પરમેશ્વરે કહ્યું કે પ્રકાશ થાઓ? એટલે સર્વ સ્થળે તિર્મય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org