________________
૬૮૪ .. તવત્રયી–મીમાંસા પણ પોતાની મરજી મુજબ બુદ્ધપણે જઈને ઉત્પન્ન થયા. એમ તેમના ચરિત્રમાં જણાવ્યું છે.
તેને વિચાર દેવેની પ્રેરણાથી બુદ્ધ થયાના લેખમાંથી જુવે કે–
દંપકરના પછીથી ત્રેવીશ બુદ્ધ થયા, તે બધાએ બુદ્ધના સમયથી તે સુમેધ નામના બે ધિસત્વ પિતાની મરજી મુજબ દશ પારિમિતાને અભ્યાસ કરવા અનેક જન્મો ધારણ કર્યા. અને છેવટમાં તુષિત નામના દેવલેકમાં જઈને બેઠા. એટલે ત્યાં અનેક ચકાવલના દેએ તે બેધિસત્વને મનુષ્ય લેકમાં જન્મ લેવાને આગ્રહ કરીને કહ્યું કે-જે દશ પારિમિતાને અભ્યાસ કર્યો છે તે ઈંદ્રાદિકની પદવના માટે નથી કર્યો, પણ મનુષ્યના ઉદ્ધાર માટે કરેલો છે અને બુદ્ધ થવાને સમય નજીક આવેલું છે માટે આ દેવતાના સુખને. છોડને મનુબેના દુખે ભેગવવા તૈયાર થા? તે વાત દેવેની સાંભળી અને કબુલ રાખીને કહ્યું કે મનુષ્ય લેકમાં જન્મ લેતા પહેલાં કેટલાક વિચાર કરવાને છે. તે પછીથી મારે જે નિશ્ચય થશે તે હું થોડા વખતમાં જણાવીશ. તેટલું સાંભળી દે પિોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયા. પછી બાધિસત્વે બધાએ પ્રકારને વિચાર કરતાં એજ નિશ્ચય કર્યો–કે મારે શાકય રાજાના કુળમાંજ જન્મ લે, છેવટે તે નિશ્ચય દેને પણ જણાવી દીધું. ઈત્યાદિ વિશેષ વર્ણન બુદ્ધલીલાસાર સંગ્રહથી જોઈ લેવું. એ
જૈન ગૌઢના બોધિસત્વની પ્રક્રિયાને ભેદ તે વાચક વર્ગ સમજી લીધે હશે તે પણ બે બેલ લખીને વિશેષ સ્પષ્ટ કરીને બતાવું છું.
જૈનોના પ્રથમ તીર્થકર શ્રી ત્રાષભદેવના ઠેકાણે કલ્પાએલા-દીપકર નામના બુદ્ધને ભવિષ્યનું જ્ઞાન થએલું હોય! અને સુમેધના માટે ભવિષ્યમાં બુદ્ધ થવાનું તેમને જણાવ્યું હોય એમ આપણે માની લઈએ પરંતુ ભકિતના માટે ઉત્સુક થએલા સુમેધ તાપસને કયું વિશેષ ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત થએલું માની લેવું કે જેથી પિતે દીપકરથી પણ આગળ વધીને કહી બતાવ્યું કે-હું લાખ વર્ષ સુધી અનેક જન્મમાં દશ પારિમિતાને અભ્યાસ કરીશ તે પછીથી જ મને બુદ્ધત્વ પ્રાપ્ત થશે.
- જૈન પ્રકિયા જોતાં-જેને સર્વાપણું પ્રાપ્ત થાય તેજ લાંબા કાળના ભવિષ્યને નિશ્ચયપણાથી કહી બતાવે અને તેજ ભવમાં પિતાના સંસાર ચક્રને પણ અંતજ લાવે અર્થાત્ ફરીથી સંસાર ચક્રમાં પડે જ નહિ. - તેવા પ્રકારને વિચાર બુદ્ધના બેધિસત્વના લેખમાં થએલે નથી. તેથી વિચાર કરવાની ભલામણ કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org