________________
૩૪૮
તવત્રયી–મીમાંસા.
. ' ખંડ ૧
મનાયે અને બ્રાહણેના પુરાણમાં વિષ્ણુના અવતાર તરીકે તેને માટે સ્થાન થયું. આ પ્રમાણે બદ્ધધર્મ પરાજય પામ્યો છે અને હિંદુ ધર્મમાં ડુબી ગયે છે, તે પણ તેણે તેના વિજેતાઓ ઉપર કદી પણ જતી ન રહે એવી નિશાની મૂકી છે. આજે હિંદુ તેમજ બૌદ્ધ બનેના વિચારમાં સરખી રીતે બધી બાબતમાં પ્રવૃત્તિના જીવન કરતાં નિવૃતિના ગમય જીવન તરફ વધારે વલણ છે. એમિઅલ કહે છે કે-“પ્રવૃત્તિઓ અશુદ્ધ તરફ વળેલો વિચાર છે” તેટલા માટે પૂર્વની પ્રજા નિવૃત્તિ પસંદ કરે છે. જીવન એ આત્માને પરિશ્રમ અને સંતાપ છે અને મરણ ભયને ઉત્પન્ન કરવાને બદલે ઈચ્છવા લાયક પદાર્થ છે. જીવનનની સર્વ પ્રવૃત્તિને છેવટને હેતુ પરમાત્મામાં એક રૂપ થવાને છે, જન્મ પહેલાં આત્માની જેવી સ્થિતિ હતી તેવી પામવાને એટલે પરમાત્માથી અવિભક્ત, અભિન્ન થવાને એકત્વ પામવાને છે.”
ધ ઈતિ- ને પ્રચાર કરવા વિષ્ણુ બુદ્ધ થયા તેને વિચાર,
(૫) કૃષ્ણ માયાવી પુરૂષથી દેને વેદધર્મથી ભ્રષ્ટ કર્યા. શિવપુ. શિવપુરાણ જ્ઞાનસંહિતા અધ્યાય ૨૧ મે (મ.મી. પૃ. ૧૦૫).
“શિવપુરાણમાં લખ્યું છે કે-શ્રી કણજીએ પિતાના શરીરથી એક માયાવી પુરૂષ પેદા કર્યો અને આજ્ઞા કરી કે તમે જાઓ અને દૈત્યનેઝ વેદ ધર્મથી રહિત કરે? તે આજ્ઞા મલવાની સાથે તે માયાવી પુરૂષે હજરે ને વેદ ધર્મથી ભ્રષ્ટ કર્યા, ઇત્યાદિ ઘણું લખ્યું છે.”
(સમીક્ષા) કૃષ્ણજી એક પિતે મેટા રાજા છે. જેનો ત્રણ ખંડના કતા વાસુદેવ કહે છે, માત્ર તે વખતના અક્ષરના પંડિતેઓ-પિતાને સ્વાર્થ સાધવા ઈશ્વરરૂપે લખી દીધા હોય, એમ આજકાલના અનેક પંડિતેના મતથી પણ સિદ્ધ થાય છે. તેથી જ તે તેમનામાં માયાવી ઉત્પન કરવાની સત્તા છે, કે ન તે કઈ ઉત્પન્ન કરેલે જણાય છે, આ તો પુરાણકારેએ કેવળ ગષ્પ ચલાવી છે. બીજી વાત એ છે કે બ્રાહ્મણોએ ચલાવેલે વેદધર્મ હિંસાદિક પાપથી દૂષિત થએલો છે, તેથી તેમનામાં સત્યરૂપ વેદ ધર્મ રહ્યોજ નથી તે પછી વેદ ધર્મથી ભ્રષ્ટ કરવાનું રહ્યું જ ક્યાં? કદાચ માનીએ કે માયાવી પુરૂષે વેદ ધર્મથી ભ્રષ્ટ ક્ય તે વિચારવાનું કે–સત્યધર્મથી ભ્રષ્ટ કરનાર કે કરાવનાર પોતે જ
* વેદધર્મ એટલે જ્ઞાનધર્મ, તેનું જુઠું નામ લઈ જવાના પ્રાણ લેવાનું બતાવતા હેય તે દૈત્ય કે જેનું રક્ષણ બતાવનાર ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org