________________
A
,
પ્રકરણ ૪- મું. બુદ્ધ સ્વયં કરેલે ૧૦ પારિમિતાને અભ્યાસ. ૩૭૫ ચાર સ્ફોટા અગ્નિ કુંડને વિંટાઈ વળ્યો. સવારે અમાત્યોએ સાંભળીને-સેનકે કહ્યું ડરવા જેવું નથી, અમે ચારની પાછળ કઈ પડશે એવું ભવિષ્ય બંધાય. - મિથિલા નજીક “યવમધ્યક” શહેરમાં-રાજાના સ્વપ્નને દિવસે જ શ્રીવર્ધક ગૃહસ્થની સ્ત્રી ગર્ભવતી થઈ. નવમાસે બોધિસત્વને જીવ પુત્રપણે થયે મહૌષધ નામ રાખ્યું. બુદ્ધિબળથી યુવાનને મુખ્ય થયે. કીડાશાળા માટે પૈસા ભેગા કરી, છોકરાઓએ મહૌષધને સેપ્યા.
આ બેધિસત્વે-એક છેડે રમવાની, અભ્યાગતને રહેવાની, એકતરફ મુશાફરોના માટે, ગરીબ સ્ત્રીઓની પ્રસુતિના માટે, ધર્મોપદેશ માટે અને એક ન્યાય સભા, આવી જુગતીવાળી તે શાળા બનાવી. કીર્તિ સાંભળી લેકે જેવાને આવતા. વળી એક તળાવ પણ ત્યાં બંધાવ્યું.
૧ એક વખતે-બળદની જેડને માટે બે જણ લડતાને લાવ્યા.
એક બે —મારી આંખ મીચાતાં મારા બળદ લઈ ચાલ્યું. બીજાએ કહ્યું એ લુચ્ચો છે. એક ખુણામાં પૂછ્યું આજે શું ખવડાવ્યું છે. તલને ખેળ એને ચેખાની રાબ, સાક્ષી રાખી છોડ. બીજાએ કહ્યું મેં તે ઘાસજ આપે છે. પછી–પ્રિયંગુનાં પત્રાને રસ પાઈ મલ ત્યાગ કરાવતાં ખેલવાલાને જુઠે ઠરાવી ઘાસવાળાને રોપાવ્યા.
૨ એક સ્ત્રી પુત્રને પાલ ઉપર મૂકી તલાવમાં નાવા ઉતરતાં ત્યાં યક્ષિણીએ પુત્રને રમાડવા માગી લઈ ચાલવા માડયું. જગડ મ. બેધિસત્વે-પગ ખેંચીને લે તેને પુત્ર. બનેએ ખેંચ્યા. છેકરાની બંબાખૂબ થતાં પગને છોડવાવાળીને સેંપાવ્યું. આ વાત રાજ્ય શુધી પહોંચી અને બુદ્ધિબળમાં અગ્રસ્થાન મળ્યું. આ વાત મિથિલાની થઈ.
પંચાલમાં ૪ ચુલની બ્રહ્મદત્તનું રાજ્ય, કેવટ્ટ પ્રધાનની સલાહથી એક છત્ર થતાં તેને વિદેહ ઉપર ચઢાઈ કરી, બોધિસત્વની સલાહથી ધીરજ ધરી બેઠા.
કેવઢે બ્રહદત્તને સલાહ આપી કે બેસી રહે અનાજ પાણી ખૂટતાં વિદેહ રાજા તાબે થશે. એમ ત્રણ વર્ષ થતાં બેધિસત્વે ગુપ્તપણે અનુકેવટ્ટ મિત્ર પાસે બ્રહદત્તના માણસેને મેવા મીઠાઈ અપાવી કહેવડાવ્યું કે-અનાજ પાણી ખુટવા માંડયાં છે.-વિદેહના સીપાઈઓએ અનુંકેવદને પકડી મહૌષધને સેં. ગધેડા ઉપર બેસાવ નગર બહાર કાઢી મુકો એટલે અનુકવદે બ્રહ્મદત્તનું શરણ લીધું. મિથિલામાં અનાજ પાણી ખુટયાં છે. તમને મદદ કરતાં મારા બુરા હાલ
* આ બ્રહ્મદત્ત ૧૨ મા ચક્રવર્તી થયા છે. વૃત્તાંત કિંચિત આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org