________________
પ્રકરણ ૪૦ મું. બુદ્દે સ્વયં કરેલા ૧૦ પારિમિતાને અભ્યાસ ૩૭૭
બ્રહ્મદતે ક્રોધને સમાવી બધી બીના જણી લઇ પોતાની પાસે રહેવાની માંગણી કરી પણ મહૌષધે કબૂલ કરી નહિ.
મોટી ભેટ આપી મિથિલામાં મોકલી દીધે. ત્યાં પણ મોટા મહત્સવની સાથે ભેટણ લીધાં એમ બુદ્ધિબળથી બને રાજાઓની કૃપા મેળવી. આ જન્મમાં પ્રજ્ઞા પારિમિતાને અભ્યાસ કર્યો. એ ૬
નિશ્ચયથી નહિ ડગવા રૂપ અધિષ્ઠાનનો અભ્યાસ * ૭ તેમિય–વારાણસી નગરીમાં કાશી રાજા, રાણું ચંદાદેવીને, અનેક માનતાઓથી પુત્ર થતાં રાજાએ વર આપે. ભંડારમાં રખાવ્યો. જેસીઓએ ચકવતી થવાનું જણાવ્યુ નામ તેમિય રાખ્યું.
રાજાએ જુજ ગુન્હા માટે ચાર જણને ભયંકર શિક્ષા કરેલી જોઈ તેમિયને ઉગ થશે. ભાગી જવાને ઉપાય જડે નહિ, તેમિયની પૂર્વ જન્મની માતા રાજ્યની દેવીએ ગાંડો થવાને ઉપાય બતાવ્યું. તેથી શૂન્ય જે થઈ બેઠે, ઘણું ઉપાયથી કાંઈપણ વન્યું નહિ. છેવટે તેને દાટી દેવાનો નિશ્ચય પર આવતાં દુખિણી રાણીએ-વરની માગણીથી આઠ દિવસનુ રાજ્ય તમિયને અપાવ્યું. જુઠી ઘેલછા માની રાણીએ–ઘણું પ્રકારથી જોયું પણ કાંઈ વળ્યું નહિ છેવટે ઘણે વિલાપ કર્યો. મુદત પુરી થતાં અમંગળ રથમાં બેસારી તેમિયને દાટવા ચાલ્યા. ખાડો ખોદવા માંડ: ત્યાં તેમિય બે કે-હું બે, મુંગે કે જડ ભરત નથી. મને દાટી અધર્માચરણ કરીશ નહિ. સારથી ચકિત થયેજેસીઓએ, વૈદ્યોએ જડ કહી દાટવા એંપાબે તેને આવી મધુર ભાષા કુટી કયાંથી? તેમિયા બોલ્યા અરે ભૂતાદિકને વહેમ કરીશ નહિ હું રાજાને જ પુત્ર છું. સારથીએ જ કહ્યું આવી મધુરવાણી તારાં માતા પિતા આગળ બે કેમ નહિ? હે સારથી? સાંભળ હું પૂર્વ જન્મમાં વિશ વર્ષ રાજ્ય કરી ૮૦ હજાર વર્ષ નરકમાં પડ હતું જેનું સ્મરણ થવાથી છુટવા મેં આ બધી ઘેલછા કરી છે. જે એમ છે ત્યારે તે મને પણ શિષ્ય કરે? જો રથ સેંપીને પાછા આવ. જતાં પ્રથમ ચંદાદેવીજ મળ્યાં. સારથીએ કહ્યું કે–તમારા છોકરાને રેગાદિક કાંઈ પણ નથી માત્ર રાજ્યથી છુટવા માટે જ આ વ્રત અંગિકાર કર્યું હતું. બધાં જંગલમાં મળવા ગયાં. તેમિચે સત્કાર કર્યો અને કહ્યું તમારા આગમનથી હું ખુશી થયો છું. રાજા–બેટા! તેં તારા નિશ્ચયની હદવાળી. તપ કરવાને સમય મારે છે. તારો નથી માટે રાજ્યપદ સ્વીકાર ! છેવટે કોઈપણ વન્યું નહિ. આ જન્મમાં પિતાના નિશ્ચયથી ન ડગતાં અધિષ્ટાન પરિમિતાને અભ્યાસ કર્યો છે ૭ =
48:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org