________________
૩૭૬ તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ 1. થયા. વિશ્વાસ થતાં બ્રહ્મદરે અનુકે વદને પાસે રાખે. આ તરફ બોધિસત્વે પિતાના સિક્કાનાં-કિમતી આભૂષણ, વસ્ત્ર, બ્રહ્મદત્તના કારભારીઓ પાસે મોકલી
જુજ કિંમતમાં આપી અનાજ મંગાવવા માંડયું, થોડુ આપતા શું થવાનું છે. સમજ આપતા અને મલિ વહેંચી લેતા.
બ્રાદ-અનુકવદને પુછયું-હજુ વિદેહ તાબે કેમ નથી થતો? અનુકેવદે કહ્યું કે મહીષધથી ભેટ લઈ આપણુ કારભારીઓ પુટયા છે. આ વાત જાણવા દરબાર ભરા. નવાં વસ્ત્રો અને આભૂષણો પહેરીને સભામાં આવ્યા અને તે ઉપર મહૈષધની છાપ પણ જોઈ બ્રહ્મદર ગભરાય. અનુકવદે ધીરજ આપી. બે ઘડા તૈયાર કરાવ્યા અને રાત્રિએજ તેના ઉપર સ્વારી કરી અને ભાગ્યા. બ્રહ્મદત્ત શાથી ભાગ્યા તેની ખબર કેઈને પી નહિ તેથી લકર પણ ઉપ ગયું.
હવે વિદેહરાજાને તાબે કરવા-કેવમંત્રી સાથે ભેટણ મેકલી કહેવરાવ્યું કે કાયમ મંત્રી થવા મારા છોકરી ? વિદેહ રાજા લલચા, ચારે મંત્રીઓની સલાહ મળી. માત્ર મહૈષધને એ વાત એગ્ય લાગી નહિ. તેથી ઘેર જઈને બેઠે અને કહેવરાવ્યું તમે લગ્ન લાંબા મુહૂર્તનું રાખે, વિદેહે તે વાત માન્ય રાખી.
મહીષ પંચાલમાં જઈ–મકાન બંધાવવાની તૈયારી કરતાં પ્રથમ કેટ નંખાવ્યો અને થોડા દિનમાં તૈયારક રાવ્યું બ્રહ્મદત્તની છોકરી પરણવા વિદેહ પંચાલમાં જઈ મહૌષધના બનાવેલા મકાનમાં ઉતર્યા અને ત્રિજેજ દિવસે બ્રહ્મદત્ત ઘેરે ઘલાવે અને બધાએ ગારાયા. હવે શું કરવું? એક મંત્રીએ–બલી મરવાનું, બીજાએ મારીને મરવાનું,ત્રિજાએ ઝેર પીવાનું, ચેથાએ મહૌષધની સલાહ લેવાનું કહ્યું. મહૌષધે કહ્યું હું ખેડુતને છોકરે, કહીશ તે છુટી પડવાનું. ભાઈ જે થયું તે થયું પણ હવે છુટવાને ઉપાય બતાવ કહી બધાએ રાઈ પડયા. મહીષધે બ્રહ્મદત્તની લુચ્ચાઈ સમજીને મકાનમાં બે ભોંયરાં કરાવી રાખ્યાં હતાં. રસ્તા બે હતા, એક ગંગાના કાંઠા સુધી અને બીજો રાજમહેલના દાદરા સુધી. ઘેરાની ખબર પડતાની સાથેજ રાજમહેલથી બ્રહ્મદત્તની–માતા, વહુ, છોકરી અને એકને એક છોકરો સમજાવી ગંગા કાંઠાના રસ્તે પહોંચાડી દીધા હતા. વિદેહાદિકેને પણ તે જ રસ્તે મોકલી ઠેઠ મિથિલામાં પહોંચાડી દીધા. આ સર્વ રાત્રિમાંજ પતાવી દીધું. સવારે બ્રહાદતે વિદેહના રાજાને પકડવાની ધામધૂમ કરી, મહીષધે જુવાબ આપ્યો કે તે તે બધા ઠેકાણે પહોંચી ગયા, એમ સાંભળતાની સાથેજ હુકમ થયે કે–એ હરામખેરના બુરા હાલ કરે? જુવાબ વાળે કે-મારા જેવા હાલ કરશે તેવાજ હાલ તારી માતાદિક ચારના થશે. તપાસ કરતાં ચારમાંનું એક પણ મળ્યું નહિ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org