________________
૩૫૮ તત્વનયી-મીમાંસા.
ખંડ ૧ આજકાલના પંડિતે પુરાણેને કલ્પિત જ કહે છે.
પંચાવન હજાર રોકના પ્રમાણવાળાઝ પદ્મપુરાણમાં પાર્વતીજીને મહાદેવજી કહી રહ્યા છે કે–તામસ શાસ્ત્ર કયાં કયાં છે? મહાદેવજીએ ઉત્તર આપે કે–
જેના સ્મરણ માત્રથી જ્ઞાનીઓને પણ અધ:પાત થઈ શકે છે તે તામસ શાસ્ત્રનાં નામ આ છે–પાશુપત વગેરે-શૈવ શાસ્ત્ર, કણાદ રચિત વૈશેશિક, ગૌતમ રચિત ન્યાય શાસ, કપિલનું સાંખ્ય શાસ્ત્ર; વૃહસ્પતિ રચિત ચાફ શાસ્ત્ર, બુદ્ધ પ્રણીત બૌદ્ધશાસ્ત્ર, અને નગ્નમત, નીલપટમત, માયાવાદ તથા જૈમિનીય શાસ્ત્ર, હે ગિરિજે ? એ બધાં તામસ શા છે ! તામસ પુરાણે પણ છે–જેનાં નામ આ છે ૧ મત્સ્ય, ૨ ફૂમ, ૩ લિંગ, ૪ શિવ, ૫ સ્કંદ, ૬ અગ્નિ-એ છ તામસ પુરાણું છે.
૧ વિષ્ણુ, ૨ નારદીય, ૩ ભાગવત, ૪ ગરૂડ, ૫ પવ, ૬ વરાહ એ છે સાત્વિક ! ૧ બ્રહ્માંડ, ૨ બ્રહ્મવૈવર્ત, ૩ માર્કંડેય. ૪ ભવિષ્યત્, ૫ વામન, તથા ૬ બ્રાહ્મણ એ છ રાજસ.
અને એજ પ્રકારે મૃતિઓ પણ ત્રણ પ્રકારની છે–૧ વસિષ્ટ સમૃતિ, ૨ હારિત સ્મૃતિ, ૩ વ્યાસ સ્મૃતિ, પરાસર સ્મૃતિ, ૫ ભારદ્વાજ સ્મૃતિ, અને ૬ કાશ્યપ સ્મૃતિ એ છ સાત્વિક સ્મૃતિઓ છે.!
૧ યાજ્ઞવલય, ૨ આત્રેય, ૩ સૈત્તિર, ૪ દાક્ષ, ૫ કાત્યાયન, અને ૬ કી વૈષ્ણવ, એ છ સમૃતિઓ રાજસ છે. તથા ૧ ગૌતમ, ૨ વૃહસ્પતિ ૩ સંવર્ત ૪ યમ, ૫ શંખ, અને ઊશનસ એ છ સ્મૃતિઓ તામસ છે.
(આનંદાશ્રમ. અ. ૨૬૩. ભાગ ૪, શ્લો ૧ થી ૯૧) સાત્વિક કયા હિશાબથી? તેમાં પણ ગંદા પણું ઓછું નથી. જુવો અમારે બધે પૂર્વને લેખ.
આ ઉપરના લેખમાં કિંચિત્ વિચાર–જેના સમરણ માત્રથી જ્ઞાનીઓ
* આ પવપુરાણમાં–મસ્ય, કૂર્મ, લિંગ, શિવ, સ્કંદ, અને અગ્નિ-એ છ ને તામસ પુરાણો કહ્યાં સર્વ સંખ્યા–એક લાખ સાડી બાસઠ હજારના લોકના સ્મરણથી તે જ્ઞાનીઓને પણ અધઃપાત જ થવાનું કહી બતાવ્યું. અને-વિષ્ણુ, નારદીય, ભાગવત, ગરૂડ, પદ્મ, અને વરાહ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org