________________
પ્રકરણ ૪મું. દયાદિક ૧૦ વસ્તુને બુદ્ધ સ્વયં કરેલો અભ્યાસ. ૩૭૧ અવતારની ગણત્રી કરીને બતાવેલી છે. તેમનાં કાર્ય ઘણું વિચિત્ર પ્રકારનાં લખીને બતાવેલાં છે.
તેમાં જૈનેના પહેલા તીર્થકર સે પુત્રના પિતાશ્રી ઇષભદેવને હાલમાં થએલા વાદેવ નામના પંડિતે ભાગવત લખતાં આઠમા અવતારરૂપે ગોઠવ્યા છે. તે બન્ને પ્રકારના લેખે અમોએ લખીને બતાવ્યા છે ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરું છું.
જૈનોના ૨૪મા તીર્થંકર ધર્મના બેની (સમ્યકત્વની) પ્રાપ્તિ થયા પછી કમની પરતંત્રાથી પરાધીનપણે સંસારના ચક્રમાં ફર્યા અને પછી મેટા ભમાંના પશ્ચશમા ભવે દીક્ષિત થઈ વિવિધ પ્રકારની તપસ્યા કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું અને અન્ત ઉત્તમ દેવલોકમાં ગયા. ત્યાં જે ઉત્તમ ત્રણ જ્ઞાન હતાં તે લઈને સત્તાવીશમા ભવે મહાવીરનામે ૨૪મા તીર્થંકર થયા અને કર્મને સર્વથા નાશ કરી મોક્ષમાં ગયા તેમને કિંચિત્ સંબંધ પૂર્વના લેખમાં બતાવી દીધું છે.
- ઈતિ ૨૪મા તીર્થકરને જીવ બધિ બીજની પાપ્તિ થયા પછી પણ એક કટાકોટી સાગરોપમના કાલસુધી કમની પરતંત્રતા પણે લાખ ભ કર્યા તેમાં ના મોટા ર૭ મા ભવે શ્રી મહાવીર નામે તીર્થકર થયા તેમને કિંચિત્ માત્રને સંબંધ આ ૩૯ મા પ્રકરણમાં લખીને બતાવ્યું.
.
છે
Vરી જ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org