________________
તત્ત્વત્રયી--મીમાંસા.
*
ખંડ ૧
પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થકર શ્રી મહાવીરના થિએલા ર૭ ભવ જૈનના બેધિસત્વને સમ્યકત્વ પ્રાણિવાલાનો) કિંચિત વિચાર,
આ સુષ્ટિ અનાદિકાળની પ્રવાહરૂપથી ચાલતી આવેલી છે. તેમાં ભ્રમણ કરતા અનંત એકેદ્રિયના છથી લઈ પંચેંદ્રિય તકના જીવે આ ૮૪ લાખ જીવની યોનિમાં પિતાના કર્મના વશમાં પડેલા ભટક્યા જ કરે છે. તેમાંથી જે જે જ પિતાની ભવિતવ્યતાથી કે, પિતાના સત્કર્મના વેગથી, ઉપરની કેટિમાં ચઢતાં છેવટે સદગુરૂના સંયોગથી બેધિબીજ (સમ્યકત્વ) ની પ્રાપ્તિ મેલવી સર્વજ્ઞ પણું મેળવ્યા પછીથીજ મેક્ષમાં ગયા અર્થાત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. એ પ્રમાણે જૈનોની માન્યતા છે. તે પ્રમાણે આજ સુધીમાં અનંત જીવે મોક્ષમાં ગયા છે. તેમાં પણ વખતો વખત ભૂલેલા ધર્મને બતાવનાર એક તેવા પ્રકારના મધ્યમ કાળમાં વીશ જ ધર્મના નાયકે થાય છે, એ અનાદિકાળને કુદરતીનેજ કાયદે બંધાઈ ગએલે છે. આ ચાલુ અવસર્પિણીના પૂર્વે તેવા તેવા મધ્યના સમયમાં તેવા ધર્મના નાયકની વીશીઓ અનંતી થઈ ગઈઓ છે, પણ તે બધાને પત્તો મેળવી શકીએ તેમ નથી, માત્ર આ ચાલુ અવસર્પિણીમાં થએલા ૨૪ ધર્મના નાયકે જે પોથી પાને ચઢી ગયા છે તેમને વિચારજ કિંચિત કરી શકીએ તેમ છે. કેમકે આ ૨૪ ધર્મના નાયકની ગણત્રી મુખ્ય મુખ્ય ગણાતા ધર્મોમાં દાખલ થએલી છે. જુવો કે-હિંદુઓમાં ચોવીશ અવતારના નામથી છે. બોદ્ધમાં ગૌતમની સાથે પચીશ ધર્મના નાયક ગણાવ્યા છે. મુસલમાનમાં-૨૪ પેગંબરેથી મનાય છે. અને જેનોમાં ૨૪ તીર્થકરોના નામથી પ્રસિદ્ધ છે. આ
વીશ ધર્મના નાયકેની માન્યતા જોતાં પૂર્વે જરૂર કેઈ એકજ ધર્મ હશે. પાછળથી પૂર્ણજ્ઞાનના અભાવે પોતપોતાની માન્યતા પ્રમાણે ભેદ પાડતા ગયા હોય એમ ૨૪ ધના નાયકેથી કલ્પી શકાય તેમ છે.
જૈનોમાં ૨૪ માંના પહેલા રાષભદેવ છે અને છેલા વીશમાં મહાવીરસ્વામી બુદ્ધના સમકાલીન થએલા જગ જાહેર છે.
આ અવસર્પિણીના કાળમાં અનાદિ કાળથી ભટકતા અનંત જેમાંના શ્રી કષભદેવ ભગવાન બેધબીજને મેળવ્યા પછી, તેરમા ભવે પહેલ વહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org