________________
પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરના ૨૭ ભવ. ૩૬૫
આ પ્રણાણે કુલના અભિમાનથી તેમને નીચત્ર નામના કર્મને ઉપાર્જન કર્યું.
ઋષભદેવ મેક્ષમાં ગયા પછી એક વખતે-કપિલ નામા કુલપુત્રને મરીચિએ રાષભદેવને કહેલે માગ સંભળાવે. કપિલે કહ્યું તમે કેમ પાળતા નથી ? હું અશકત છું ત્યારે શું તમારામાં ધર્મ નથી ? પોતાના લાયક શિષ્ય જાણીને કહ્યું કે મારા માર્ગમાં પણ ધર્મ છે કહી કપિલને શિષ્ય કર્યો. એમ તીર્થકરના માર્ગથી જુદા ધર્મનું સ્થાપન કરતાં કેટકેટી સાગરોપમના કાલસુધીના સંસારના ભ્રમણરૂપ બેજામાં ઉતર્યા, અંતે પાપની આલેચના કર્યા વગર બ્રહ્મચર્યાદિક પુણ્યના યોગથી ચોથુભવે બ્રહ્મદેવ લેકમાં દશ સાગામના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. ૩.૪ ભવ.
(પ્રસિગિક)-કપિલપણુ આસુરી વિગેરે શિષ્યો કરી બ્રહ્મદેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થયો, પરંતુ અવધિ (વિર્ભાગજ્ઞાન) થી સ્વરૂપ જાણુ મતના મેહથી પૃથ્વી ઉપર આવી આસુરી વિગેરેને પોતાના તો શીખવી સાંખ્યમતની પ્રવતી કરાવી. સુખ સાધ્યમાં લેકે જલદી પ્રવર્તે છે. જેનોમાં શ્રેષભદેવના ચાલતા શાસનમાં કપિલ થયાનું છે. અને રાષભદેવના પછી પચ્ચાસ કેટિ સાગરોપમના અન્તરે બીજા તીર્થંકર અજિતનથી અને બીજા ચક્રવતી સગર થયા છે. અને સગરના સાઠ હજાર પુત્રો પણ બતાવેલા છે.
પુરાણકારોએ--સગરના સાઠ હજાર પુત્રને બાલનાર કપિલ મુનિ લખ્યા છે અંતર ઘણે લાંબે છે. સગર ચક્રવતીને સંબંધ લખતાં કેટલુંક અમેએ લખીને જણાવ્યુ છે. તેને વિચાર કરવાની ભલામણ કરું છું.
આતે પ્રાસંગિક કપિલ મુનિનું વર્ણન કરવામાં આવ્યું. હવે મહાવીરના સંબંધને કહીએ છીએ.
મહાવીરને જીવ ચોથા ભવે બ્રહ્મદેવલોકમાં હતા. ત્યાંના સુખરૂપ આયુષ્યના અંતે પાંચમા ભવે કલાક નામના ગામમાં એંસી ૮૯૦) લાખ પૂર્વના આયુષ્યવાળા પાંચમા ભવે કૌશિક નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદં થયા બાદ મરણ પામી છઠા ભવે સૌધર્મ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. પછી સાતમા ભવમાં-સ્થણ નામના ગામમાં પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ થયા છેવટે ત્રિદંપણુ અંગીકાર કરી બોતેર (૭૨) લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી આઠમા ભવે પણ સૌધર્મ દેવલોકમાં મધ્યમા સ્થિતિના દેવતાપણે ઉન્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org