________________
પ્રકરણ ૩૮ મું. ર૪ મા તીર્થકર મહાવીરના ૨૭ ભવ.
૩૬૩
vvvvvvvvvvvvvvvvvvvvvur
ધર્મના માર્ગને રસ્તે બતાવનાર થયા છે. તેમના સે પત્રમાંના મોટા પુત્ર ભરત ચક્રવતીના નામથી જ આ ભારતખંડની પ્રસિદ્ધી થએલી છે.
હાલના ચાલતા વેદમાં અવતારોના સંબંધે લેખ જણાતું નથી. છતાં જેનોના ચોવીશ તીર્થકથી ૨૪ ની, અને બૌદ્ધોના દશ બૌધિસત્વથી દેશની સંખ્યાને ગ્રહણ કરીને વૈદિકના પુરાણકારોએ ૨૪ અને દસ અવતારે કપ્યા. અને આ અવસર્પિણીમાં પહેલવહેલે ધર્મને માર્ગ બતાવનાર એવા શ્રી ઋષભદેવને વિષ્ણુના ચોવીશ અવતારમાં આઠમા અવતારરૂપે ગોઠવ્યા અને મત્સ્ય, કુર્માદિક દશ અવતારમાં બુદ્ધને નવમા અવતારરૂપે ગોઠવ્યા. આવા પ્રકારના લેખોમાં સત્યતા કેવા પ્રકારની સમાએલી હશે? મોટા મોટા પુરાણના લેખકેના માટે મારા જેવા અણ લેખકે શું લખવું? હવે બુધના સમકાલીન શ્રી મહાવીર તે પણ આ નાદિ કાળના અનંત જીવોમાંનાજ એક જીવ છે અને બેધબીજની પ્રાપ્તિ થયા પછી પણ કર્મના પરાધીન પણે મોટા સત્તાવીશ ભવના અંતેજ ૨૪મા તીર્થંકર પણે થાય છે. તેથી તેમના સત્તાવીશ ભવ નામ માત્રથી લખીને બતાવીએ છીએ. | | ઈતિ જેનોના બેડધિસત્વેને (સમ્યકત્વની પ્રાપ્તિવાળાને) વિચાર ,
ચિવશમાં તીર્થકર શ્રી મહાવીરના સત્તાવીસ ભવ.
પહેલા તીર્થકર શ્રી ત્રાષભદેવજી સત્ય ધમની પ્રાપ્તિ થયા પછી તેમાં ભવે આ અવસર્પિણીના કાળમાં પહેલ વહેલા ધર્મના નાયક પણને હદે ભેગવી આ ચાલતી દુનીયાને ધર્મના માર્ગે પાધિ પિતે મેક્ષમાં જઈને બીરાજ્યા. તેવીજ રીતે બીજા તીર્થકરે પણ થોડા ઘણા ભવે કરીને ભૂલેલા ધર્મમાં પાછા લોકોને જોડીનેજ પિતે મેક્ષમાં જઈને બીરાજ્યા છે, અને છેવટમાં થએલા શ્રી મહાવીરસ્વામી તે સત્યધર્મની પ્રાપ્તિ થયા પછી પણ કર્મના પરાધીનપણે મેટા સત્તાવીશ ભવ કર્યા પછીજ ચોવીસમા તીર્થંકરપણે બુદ્ધના સમકાલીન પણ થયા છે તેમના ભવ સંબંધે કિચિત લખીને જણાવું છું.
पूर्व त्वं नयसारभूपति १ रभूः सौधर्मवृंदारक २। श्च्युत्वा नाम मरीचि ३। रत्र सुमना: स्वः पंचमे ४। कैशिक: ५। देवः प्रादिवि ६॥ पुष्पमित्र ७ मिति यः सौधर्मकल्पे सुरो ८। ऽग्निद्योत ९। स्त्रिदशों द्वितीयतविषे १०। विप्रोग्नि भूत्याह्ययः ११। गीर्वाणस्तु सनत्कुमारतविषे विप्राग्रणी मतो भारद्वाजगृही १३॥ चतुर्थतविष लेखो द्विजःस्थावरः १५। नाकी पंचमके सुरालयवरे १६। श्री विश्वभूतिपः १७॥ शुक्रे निर्जरकुंजरों १८॥ऽत्र भरते विष्णु स्त्रियो १९॥ भवः ॥ ॥ सप्तम्यां भुवि नारको २०। मृगपति २१। स्तुर्याऽवनौ नारकी २२। चक्रीच प्रियमित्रकः २३॥ सुरवरः शुके २४। नृपो नंदन: २५। श्री पुष्योत्तरके विमान
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org