________________
wN
w
પ્રકરણ ૩૮ મું. દયાવાન શાલિ શુક તે અધમ. યુગ પુત્ર ૩૫૫
વેદને અર્થ જ્ઞાન છે તેથી આત્મિક જ્ઞાનને ધર્મ તેજ વેદધર્મ છે. પરંતુ બ્રાહ્મણ ધર્મ તે શુદ્ધ રહ્યું નથી કેમકે તે તે હિંસા કર્મથી દૂષિત ઠરેલ છે.
જુ–પદ્મપુરાણું કિયાગ સાર. સપ્તમ ખંડ ગંગાસાગર મહામ્ય વર્ણન નામ અધ્યાય. છઠ્ઠ. પત્ર ૧૪ માં (મ. મી. પૃ. ૧૧૨)
वेदा विनंदिता येन विलोक्य पशुहिंशनं ।
सकृपेन त्वया येन तस्मै बुद्धाय ते नमः ભાવાર્થ-યજ્ઞોમાં ઘણા પશુઓને નાશ થતે જોઈ–શ્રીકૃષ્ણ ભગવાનને દયા ઉત્પન્ન થઈ તેથી પોતે બુદ્ધને અવતાર ધારણ કરીને હિંસક દેની નિંદા કરી તે બુદ્ધ ભગવાનને અમારે નમસ્કાર થાઓ?”
સમીક્ષા–અનાદિના વેદ, અનાદિનાજ કૃષ્ણ ભગવાન, ત્યારે બુદ્ધાવતાર પહેલાં શું અને હેમવામાં ભગવાન સામેલ હતા ? એમ આપણાથી માની શકાય ખરૂં કે? પદ્મપુરાણુને લેખ જણાવે છે કે–ભગવાનને દયા ઉપ્તન થવાથી બુદ્ધાવતાર ધારણ કરીને તે વેદની હિંસાને નિંદી. ત્યારે શું પહેલાં હિંસામાં સામેલ હતા? ભગવાનને સામેલ નજ હતા તેથી આ લેખ કેઈ પણ બાજુથી વિશ્વાસને પાત્ર થતું નથી. અગરજે બુદ્ધને કૃષ્ણના અવતારજ માનતા હતતે બુદ્ધ ધર્મને નાશ કરવા શંકરાચાર્ય એટલું બધું ધાંધલજ શું કરવાને મચાવતાર આતે લોકોને બતાવવાના દાંતજ જુદા છે. માટે જ અમે કહીએ છીએ કે–આ ચાલતે બ્રાહ્મણને વેદધર્મ છે તે શુદ્ધ સ્વરૂપને છેજ નહિ.
ઇતિ વૈદિક પવપુરાણકારે-હિંસાથી દૂષિત વેદ ધર્મના ઉદ્ધારક બુદ્ધને કરેલ નમસ્કાર,
છે ઈતિ–જેનોના ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથ, તેમના સમયે થએલ. શ્રીકૃષ્ણ વાસુદેવાદિકનું નવમું છેલ્લું ત્રિક, જૈન અને વૈદિક ઇતિહાસ પ્રમાણે કિંચિત વિચાર બતાવી શ્રીકૃષ્ણ વાસુદેવને સંબધ પુરે કર્યો છે. જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org