________________
પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ-વેદધર્મથીભ્રષ્ટ કરવા મતા ચલાવ્યા ૩૪૭
વૈર્દિક અથવા પુરાણકારા અક્ષરના પંડિત હતા પણ સત્ય ધર્મના કે સત્ય તત્ત્વાના પડિત હાય એમ જણાતુ' નથી. કારણ જે–જાણીબુજી પેાતે ધે રસ્તે પડી, ખીજાઓને ઉંધા પાટા બંધાવવા પ્રયત્ન કરતા હાય તે પંડિતાને ક્રયા પ્રકારના માનવા ?
ઇતિ-વિષ્ણુએ બુદ્ધ થઈ જૈનની અહિંસા સિદ્ધ કરી. ભાગ. ૨,૧ ૩ સ્ક ંદ પુરાણું-પ્રજાને અધમ રૂચિ કરાવી તેના વિચાર.
(૪) બુઢ્ઢાવતાર વિષ્ણુની મર્યાદાની બહારના.
હિં'દુસ્તાનના દેવામાં—દશ અવત્તારાનુ વર્ણન આપતાં પૃ. ૧૬૫ થી ૧૬૭ સુધી બુદ્ધાવતાર માટે નીચે પ્રમાણે છે.
(C
બુદ્ધના અવતાર પ્રથમ વિષ્ણુના અવતાર ચક્રની બહાર હતા અને તેટલા માટે કેટલાક પુરાણેામાં તેને વિષે બહુ થાડી સૂચના છે. એવી સૂચના કરવામાં આવી છે ત્યાં બૌદ્ધ ધર્મ બ્રાહ્મણ ધર્મના એવા વાધો નથી કે એની વચ્ચે કઇ સમાધાન થાયજ નહિ એમ દર્શાવવાના પ્રયત્ન કરી એ ધમ વચ્ચે કાંઇ સમાધાન કરવાના ઇરાદા હોવા જોઇએ. ૧ બૌદ્ધ ધર્મના વિષને લીધે બ્રાહ્મણે એવા ઉપદેશ કરે છે કે, દોષાના પ્રચાર કરવા માટે વિષ્ણુએ ખુદ્ધને અવતાર લીધા–આ વાત આપણે સ્મરણમાં રાખીએ તે હિંદુઓના પુસ્તકમાં બુદ્ધને વિષે ઘણીજ ઘેાડી કે ક્ષુદ્ર હકીકત છે. તેથી આપણને આશ્ચર્ય પામવાનું નથી. ભાગવત પુરાણમાં કહ્યું છે કે- બુદ્ધ તરીકે પેાતાના શબ્દોથી વિષ્ણુ નાસ્તિકાને ખાટે માર્ગે દોરવે છે. ”
આ કેવી ભયંકર કલ્પના ? અવતારી દેવ તિરસ્કારવા લાયક ઢોષોના ઉપદેશ કરે છે. તે પણ લેકીને ખૌદ્ધ માના થતા અટકાવવાને બ્રાહ્મણાએ એ ઉપાય ચેયા હતા. આ તિરસ્કારનું કારણ આપવા માટે એ અવશ્ય યાદ રાખવુ જોઇએ કે, એક વખત આખા ઉત્તર હિંદુસ્તાનમાં હિંદુધર્મ ને બદલે બુદ્ધ ધર્મ પ્રધાન તરીકે ચાલતે હતા. કેટલાક સૈકા પ્રાધાન્ય ભાગવ્યા પછી, બૌદ્ધ ધર્મ તેની અંદર રહેલા દોષા, તેના વિભાગેા, મઠજીવન, અને પ્રવૃત્તિના અભાવથી ક્ષય પામ્યા, જે વિશાળ ગંગાના મેદાનમાં યુદ્ધે જન્મ લીધેા અને પવિત્ર ધર્મના ઉપદેશ કર્યાં, ત્યાં આજ ભાગ્યેજ એક પણ બૌદ્ધ જોવામાં આવે છે. બધાની સાથે સમાધાન થાય એવા વ્યાપક હિદુધમાં બુદ્ધ ૨ પેાતાને ૧ ચેમ્બસના એન્સાઇકલા પીડિયામાં ગોલ્ડ સ્ટકર વિષેને લેખ જાવા,
૨ મુદ્દના જીવનની વાત ભા. ૩, પૃ. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org